Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
પાટીદાર આંદોલનનો મુખ્ય ચહેરો હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા બાદ, કોંગ્રેસને ડુબાડશે કે ભાજપ-આપ ને ફાયદો થશે. - GUJJUFAN

પાટીદાર આંદોલનનો મુખ્ય ચહેરો હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા બાદ, કોંગ્રેસને ડુબાડશે કે ભાજપ-આપ ને ફાયદો થશે.

પાટીદાર આંદોલનનો ચહેરો બની ગુજરાત દેશ અને દુનિયાના એક યુવા નેતા તરીકે ઉપસી આવેલા હાર્દિક પટેલ સામાજિક કાર્યકર્તા માંથી કોંગ્રેસના નેતા તો બની ગયા પણ સવારે છે કે જિદ્દી સ્વભાવ ધરાવનાર હાર્દિક કોંગ્રેસ તારી શકશે ખરા ?પોતાના સ્વભાવને કારણે સરકાર સામે વાર્તાલાપ તારી આંદોલનને માગે ગુજરાતમાં અરાજકતા સર્જી હતી.

જે આંદોલનને કારણે ગુજરાતને સળગતું કરી દીધું હતું.આંદોલનને કારણે ગુજરાતના તે સમયથી તાત્કાલિક મુખ્યમંત્રી જે પાટીદાર હોવા છતાં ગુજરાતના પહેલા મહિલા મુખ્યમંત્રી હોવાની પણ વિશેષતા ધરાવતા હતા.

ઉપરાંત તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌથી નજીકના વર્તુળના સ્થાન ધરાવતા હતા, એમનું રાજીનામું લેવાઈ ગયું હતું.2015માં ગુજરાતમાં પાટીદાર આંદોલનકારી હાર્દિક પટેલ પાટીદારોના હૃદયમાં છવાઈ તો ગયા પણ પછી, એમનું કોંગ્રેસ સાથેનું જોડાણ તેમના સમાજ ને પેટમાં ખૂચ્યું હોય એ સાબિત થયું હતું.

કારણ કે, એ પછી યોજાયેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એ ખાસ કશું સાબિત કરી શક્યા નહોતા.કોંગ્રેસ સાથે જોડાય તે પ્રદેશ નેતા બન્યા હતા. પરંતુ પ્રદેશ નેતા બન્યા બાદ આવેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં જોઈએ એવું કોંગ્રેસને પરિણામ મળ્યું ન હતું.

તેથી ગ્રામ્યસ્તરે હાર્દિક પટેલની લોકપ્રિયતા અંગે સવાલો ઉઠી રહ્યા હતા. હવે જ્યારે 2022 ની ચૂંટણી સામે આવી રહી છે, એવા સંજોગોમાં હાર્દિક હવે માત્ર પાટીદાર ને બદલે સર્વ જાતિ ધર્મ અને સમાજને સાથે લઈને પ્રચાર શરૂ કરી દીધો છે.

સમાજ સેવા કરવાનું કહી સામાજિક સેવામાંથી રાજકારણી બનેલા હાર્દિક માત્ર કોંગ્રેસ નહીં રહેતા ગમે ત્યારે કેસરીયો ધારણ કરે એ બાબતમાં શંકાને કોઈ સ્થાન નથી, એ છેલ્લી ઘડીએ કોંગ્રેસ ને પરચો બતાવી કેસરિયો ધારણ પણ કરી શકે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *