Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
કિર્તીદાન ગઢવી અને કિંજલ દવે બાદ ગુજરાતના આ જાણીતા કલાકારે લીધી લક્ઝરી કાર, કારની કિંમત કરોડો રૂપિયા.. - GUJJUFAN

કિર્તીદાન ગઢવી અને કિંજલ દવે બાદ ગુજરાતના આ જાણીતા કલાકારે લીધી લક્ઝરી કાર, કારની કિંમત કરોડો રૂપિયા..

ગુજરાતની રાજ્યની સંસ્કૃતિને દેશ વિદેશમાં ખ્યાતિ અપાવનાર આપણા ગુજરાતી કલાકારોને સલામ છે. ગુજરાતીના ડાયરા કલાકારો અને અન્ય કલાકારોને કારણે ગુજરાતનું સંગીત માત્ર દેશભરમાં નહીં પરંતુ વિદેશમાં પણ નામ કમાણું છે. હાલમાં ગુજરાતી કલાકારો નો સુવર્ણ સમય ચાલી રહ્યો છે, અને મિત્રો આપણે જાણી રહ્યા છીએ કે આ બધા ગુજરાતી કલાકારોના ઘણી મોટી સંખ્યામાં ચાહક મિત્રો પણ છે.

હાલમાં જ નવરાત્રી નો તહેવાર પૂરો થઈ ગયો અને બધા જ કલાકારોએ નવરાત્રીમાં રમઝટ બોલાવી દીધી હતી. અને ત્યારે આજે મિત્રો આપણે એવા કલાકાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેનું નામ કાજલબેન મહેરિયા છે જેઓ આલ્બમ સોંગ અને સ્ટેજ પ્રોગ્રામ માટે ગુજરાતમાં જ નહીં

પરંતુ દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. તેઓએ નવરાત્રિમાં પોતાના સુરની રમઝટ બોલાવી હતી. તેમના કાર્યક્રમમાં હજારો લોકો આવતા હતા અને મન મૂકીને ગરબે રમતા હતા ત્યારે હાલ મિત્રો ખુશીના સમાચાર આવ્યા છે. તેઓએ નવરાત્રિના તહેવાર માતાજીની આરાધના ના દિવસે એક સરસ મજાની ગાડી ખરીદી છે

તેઓએ ખૂબ જ સંઘર્ષ કર્યા પછી ખૂબ મહેનત કર્યા પછી આ લેવલ પર પહોંચ્યા છે. અને લાખો રૂપિયાની હાલમાં ગાડી ખરીદી છે, બધી માહિતી અનુસાર આકાર 25 લાખ રૂપિયા ની છે. તેમના ફોટા સોશિયલ મીડિયા પર મૂક્યા છે કાજલબેન મહેરીયા એ તેમની ખુશી વ્યક્ત કરી છે.

અને ચાહક મિત્રોને પણ ખુશી થઈ છે કારણ કે કાજલબેન એ ખૂબ જ મહેનત કર્યા પછી તેઓ આ મુકામ પર પહોંચ્યા છે, તેઓ તેમના સપના પૂરા કરી રહ્યા છે અને લોકો તેમના માંથી પ્રેરણા લઈ રહ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *