ગુજરાતમાં નવી સરકાર આવી છે. જુના રૂપાણી સરકારે લીધેલા નિર્ણયો ધીમે ધીમે બદલાઈ રહ્યા છે કેબિનેટમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીઓ અને અધિકારીઓને ઓફિસમાં હાજર રહેવાની સૂચના આપી છે. તેવી સૂચના અગાઉથી સરકારમાં ક્યારે આપવામાં આવી નથી. આ સાથે જ સરકારે છેલ્લા દિવસોમાં લીધેલા નિર્ણયો નો રિવ્યૂ કરવાનો પણ મને કહેવામાં આવ્યું છે.
રૂપાણી સરકારમાં કેબિનેટના મંત્રી અને ઉચ્ચ અધિકારીઓને સંસદસભ્યો અને ધારાસભ્યોને કામ કરતા ન હતા. તેમણે અપમાન થતા હતા તેમણે બેસાડી રાખવામાં આવતા હતા.
તેવી ફરિયાદો હાઈ કમાન્ડ સુધી થઈ હતી તેથી આ નિર્ણય લેવામાં આવ્યા છે. જ્યારે ફરિયાદ ઊભી થાય ત્યારે સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સચિવાલયના વિભાગને લેખિતમાં આદેશ કરવામાં આવતો હતો.
પરંતુ કેબિનેટની બેઠકમાં એવી જ ભાગે સ્થળ હશે. અગાઉની સરકાર માં હજારો ફાઈલ એવી હતી કે જે મહિનાઓથી એક જગ્યાએ પડી રહેતી હતી.
પરંતુ નવી સરકારમાં એવો આદેશ કરવામાં આવ્યો છે કે, મંત્રી કે અધિકારીઓની ઓફિસમાં કોઈ ફાયર અનિર્ણાયક રહેવી ન જોઈએ અરજદારોને સ્પષ્ટ શબ્દોમાં ઝડપથીજવાબ આપવો પડશે
અથવા તો ફાઇલની ગતિવિધિને વધારવી પડશે. પ્રતિદિન લેવાયેલા નિર્ણયોને જોતા ભુપેન્દ્ર પટેલની સરકાર ઇલેક્શન મોડમાં આવી હોય તેવું લાગી રહ્યું છે. મુખ્યમંત્રી સહિત કેબિનેટના તમામ મંત્રીઓ કે જેમને વિભાગોની ફાળવવામાં આવ્યા છે.
તેની સમીક્ષા કરવામાં આવી છે. મહત્વની બાબત એવી છે કે, જૂની સરકારમાં છેલ્લા દિવસોમાં લેવાયેલા નિર્ણયો અને મંજૂરીઓ ની સમીક્ષા કરવાનું પણ કહેવામાં આવ્યું હતું.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!