Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત બાદ 23 દિગ્ગજ નેતાઓને સોપાઈ મોટી જવાબદારી - GUJJUFAN

ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત બાદ 23 દિગ્ગજ નેતાઓને સોપાઈ મોટી જવાબદારી

156 બેઠકો જીત્યા બાદ લોકસભા ચૂંટણીનું લક્ષણ નક્કી કરવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ઐતિહાસિક જીત મેળવી છે. હવે ગુજરાતમાં 156 બેઠકો જીત્યા બાદ ગુજરાતની 26 લોકસભા બેઠકમાં ભાજપે ખૂબ મોટી સીધી અસર કરી છે. આગામી 2024 ની લોકસભા ચૂંટણીમાં ભાજપના 26 ઉમેદવારો માટે જીત માટે સહેલી બની જાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. આગામી વર્ષ 2024 માં લોકસભાની ચૂંટણી યોજવાની છે.

જેમાં ગુજરાત ભાજપના 26 ઉમેદવારોની જીત એ ગઈકાલે આવેલા પરિણામ બાદ લગભગ સ્પષ્ટ થઈ ચૂકી છે. જોકે હવે પછી યોજનારી અન્ય ચૂંટણીઓમાં ભાજપ ગુજરાતમાં અજમાવેલા આવેલા સંગઠનના મોડલનો પ્રયોગ દોહરાવી શકે છે.

તેનાથી ફાયદો એ છે કે ફરીથી મોટી સંખ્યાની બેઠકો પર ભાજપ કબજો મેળવી શકે છે. રાજ્યસભાની વાત કરીએ તો રાજ્યની 11 પૈકી ત્રણ બેઠકો હાલ કોંગ્રેસ પાસે છે. પરંતુ રાજ્યસભાની ચૂંટણીમાં વિધાનસભાના ધારાસભ્યોના મતગણતરીમાં લેવાતા હોવાથી

હવે ભાજપ આ તમામ 11 બેઠકો આવનારા સમયમાં પોતાની પાસે લઈ લેશે. ચૂંટણીમાં કોંગ્રેસે 77 બેઠક મેળવી હતી એટલે કે તે સમયે ત્રણ બેઠક મળી હતી. ગઈકાલે આવેલા પરિણામને જોતા આવ્યા આવનારા પાંચ વર્ષ માટે કોંગ્રેસને ગુજરાતમાંથી રાજ્ય સભાના એક પણ સાંસદ નહિ મળે

ભારતીય જનતા પાર્ટીએ 2024 ની લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને અત્યારથી તૈયારીઓ હાથ ધરી છે. જે અંતર્ગત સમગ્ર દેશમાં ભાજપ એ ચૂંટણીના પ્રભારીઓની નિમણૂક કરી છે. ગુજરાતમાંથી વિજય રૂપાણીને પંજાબના પ્રભારી બનાવ્યા છે. આ સાથે બિહાર પ્રભારી વિનોદતા આવડે ને પ્રભારી જ્યારે હરિશ ત્રિવેદીને સહ પ્રભારી બનાવ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *