Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
હવામાન વિભાગ બાદ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી જોરદાર આગાહી, આ તારીખથી રાજ્યમાં... - GUJJUFAN

હવામાન વિભાગ બાદ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી જોરદાર આગાહી, આ તારીખથી રાજ્યમાં…

દિવસે ને દિવસે ઠંડીનો ચમકારામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ફરી એકવાર અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગામી બે દિવસ બાદ ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. બે દિવસ બાદ ફરી ઠંડીમાં વધારો થશે. હવામાન વિભાગ બાદ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા પણ મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ની આગાહી મુજબ 25 જાન્યુઆરીથી રાજ્યમાં ઠંડીનો પારો વચ્ચે જેના કારણે રાજ્યમાં ઠંડીનો અહેસાસ થશે. હવામાન વિભાગ બાદ અંબાલાલ પટેલ દ્વારા ઠંડીને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ચાલ બે દિવસથી ઠંડી સતત વધી રહી છે થોડા દિવસ પહેલા ઠંડીમાં ઘટાડો જોવા મળ્યો હતો.

ત્યારે આજે ફરી એકવાર અંબાલાલ પટેલ દ્વારા ઠંડીને લઈને મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 25 જાન્યુઆરી બાદ ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે તેવું જણાવવામાં આવ્યું છે. સાથે સાથે હવામાન વિભાગ દ્વારા પણ ઠંડીના વધારાને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ભુક્કા કાઢી નાખે તેવી ઠંડીને લઈને આગાહી કરી છે.

એક બાર એક હવામાન વિભાગ અને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હજુ આગામી દિવસોમાં ઠંડીનો પારો વધવાને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અને ઉપરના ભાગમાં હિમવર્ષા થવાને લઈને પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

આગામી બે દિવસ બાદ ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે આગામી બે દિવસ બાદ ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. અંબાલાલ પટેલ દ્વારા ઠંડીને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *