આ પાર્ટીએ કરી મોટી જાહેરાત ચૂંટણી જીત્યા બાદ, ખેડૂતોને મળશે આ મોટો ફાયદો

ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને લઇ રાજકીય ગતિવિધિ તેજ બની છે, ત્યારે અખિલેશ યાદવે સરકાર સત્તામાં આવવા માટે ફ્રી માં વીજળી આપવાની જાહેરાત કરી છે. સપા અધ્યક્ષ અખિલેશ યાદવને નવા વર્ષે સવા કાર્યકર્તાઓને સંબોધન કરતા જાહેરાત કરી કે જો સરકાર ની સરકાર બનશે. તો અમે ઘરેલુ વપરાશ કર્તાઓ ને 300 યુનિટ વીજળી ફ્રી માં આપીશું,

સાથે જ ખેતી માટે સિંચાઇનું માટે પણ વીજળી ફ્રી માં આપવામાં આવશે. સપા ની મહત્વપૂર્ણ જાહેરાત એટલા માટે ખાસ છે

કારણ કે, આમ આદમી પાર્ટીએ ઉત્તરપ્રદેશમાં સરકાર બનવા પર 300 યુનિટ વીજળી ફ્રી કરી આપવાનું વચન આપ્યું હતું. અખિલેશ યાદવ એલાન કર્યું કે, નવા વર્ષે દરેક લોકો કોઈ સંકલ્પ લે છે.

ત્યારે અમારો સંકલ્પ છે કે જો સપના ની સરકાર બનશે તો ઘરેલુ વપરાશ કર્તાઓ 300 યુનિટ વીજળી મફત આપીશું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કહેવામાં અને કાર્ય કરવામાં કોઈ ફરક નથી હોતો, ભાજપ સૌથી વધુ જૂઠી પાર્ટી છે.

સપા અધ્યક્ષ અખિલેશ યાદવે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અખિલેશ યાદવે કાર્યકર્તાઓને ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત થવા માટે આવાહન કર્યું છે.

તેમને જણાવ્યું હતું કે જનતાનું જે પ્રમાણે સમર્થન મળી રહ્યું છે, તે જોતાં ઉત્તરપ્રદેશમાં સપા ની સરકાર બનશે તે નક્કી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *