ગુજરાત રાજ્યના પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ રાજકોટ ની મુલાકાત લીધી અને કોંગ્રેસના સભ્યોની નોંધણી કાર્યક્રમ માં જોડાયેલ સભ્ય સાથે બેઠક પણ કરી હતી. તેઓએ કહ્યું કે યુદ્ધ કોંગ્રેસ મજબુત બનાવવાનો પ્રયાસ થઈ રહ્યા છે. સારા લોકોને ચૂંટણી મેદાનમાં ઉતારવા તૈયારીઓ શરૂ છે.
2022 હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીનો ચહેરો બને તેવી હાર્દિક પટેલ ના કટાક્ષ. રાજકોટમાં હાર્દિક પટેલનું નિવેદન આવ્યું સામે કહ્યું કે કોંગ્રેસને જાકારો આપી અને આમ આદમી પાર્ટીમાં જોડાય તેવા હાર્દિકનો કટાક્ષ.
ક્યાં હાર્દિક પટેલ આ શબ્દો આમ આદમી પાર્ટીના પ્રદેશ તરફ હોય તેવો કટાક્ષ આવ્યો સામે. હાર્દિક પટેલે મીડિયાને દરેક સવારના ગોળ ગોળ જવાબ આપ્યો.
હાર્દિક પટેલ 2022માં આમ આદમી પાર્ટી માં જોડાઈ તેવા આવકાર ભર્યા શબ્દ આવ્યા સામે
તો એ વધુમાં કહ્યું કે બેરોજગાર યુવાનોને નોકરી મળી જાય તેવી પ્રયાસ તેઓ સતત કરતા રહેશે. આ સાથે જ આમ આદમી પાર્ટી પર પણ પ્રતિક્રિયા આપી હતી. હાર્દિક પટેલ મીડિયા દરેક સવાલના જવાબ અવળા આપ્યા હતા.
અને હું સતત સમાજ માટે સારા કાર્ય કરતો રહીશ અને સમાજની વચ્ચે રહીશ.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!