ગુજરાતમાં વિજય રૂપાણી સરકાર ના રાજીનામા પછી ભાજપમાં આંતરિક વિખવાદ જોવા મળી રહ્યો છે. ભાજપના જ અમરેલીના સાંસદ નારણ કાછડીયા એ પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. નારણભાઇ કાછડીયા આક્ષેપ કર્યો છે કે, નીતીનભાઇ પટેલ સૌરાષ્ટ્રના લોકો ને ચોર ગણાવતા હતા.
તેમણે કહ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં સૌની યોજના નીતિનભાઇ પટેલના કારણે વિલંબમાં પડી નીતિનભાઈ કહેવા કહેવા માંગે છે. અને અહી કંઈક અલગ રહ્યા છે.
તેમણે કહ્યું હતું કે, અગાઉ પણ નીતિનભાઈએ સૌરાષ્ટ્રના લોકો માટે ગેરલાયક શબ્દો ઉચ્ચાર્યા હતા. સૌરાષ્ટ્રના ગામડાઓને ધમધમતા કરવાનું નરેન્દ્ર ભાઈ નું સપનું હતું.
નીતિનભાઈ અને વિભીષણ અને મંથરા આ કોણ છે, તેની ખબર હોય. નો રિપીટ થિયરી બાદ નીતિન પટેલના નિવેદન પર સોશિયલ મીડિયા પર વેગ પકડ્યો છે. ભાજપના સાંસદ નારણભાઇ કાછડીયા કટાક્ષ કર્યો હતો.
તેમણે નીતિન પટેલ ના પેજ પર મુકેલા વીડીયા પર કોમેન્ટ કરી છે. કે મંત્રી હતા ત્યારે નીતિન પટેલ સામે પણ જોતા નહોતા. ભાજપના સાંસદ નારણભાઇ કાછડીયા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે.
સૌની યોજના નીતિનભાઈ ને કારણે જ પાછળ ઠેલાઈ. અગાઉ પણ નીતિનભાઈ સૌરાષ્ટ્રના લોકો માટે ગેરલાયક શબ્દો ઉચ્ચાર્યા હતા. તેમણે કહ્યું હતું કે, કાર્યકર્તાઓનું સન્માન જળવાય એ જ મહત્વનું આ સરકારમાં નવા કામો થશે.
તેવો મને વિશ્વાસ છે. પહેલા ઇનકાર કરવાનું નીતિનભાઈ નો સ્વભાવ હતો. ઘણા કાર્યકર્તાઓ અને આગેવાનો પણ આ અનુભવ થયો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!