Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
અજમાના ભાવ પહોંચ્યા ઐતિહાસિક સપાટીએ, આ વર્ષે પહેલીવાર ભાવ આટલા હજારને પાર - GUJJUFAN

અજમાના ભાવ પહોંચ્યા ઐતિહાસિક સપાટીએ, આ વર્ષે પહેલીવાર ભાવ આટલા હજારને પાર

આ વર્ષે અજમાના ભાવ રેકોર્ડ નીચી સપાટીએ પહોંચી ગયા છે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે. અજમાના ભાવ ને લઈને સૌથી સારા સમાચાર સામે આવી રહ્યા છે.અજમા નું વાવેતર ખૂબ એ સારા એવા પ્રમાણમાં થયું છે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે. અજમાના ભાવ માં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે.

જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. માર્કેટ યાર્ડના નિષ્ણાંતો પણ બધા પાકોનું સારી રીતે સંગ્રહ થાય તેને વ્યવસ્થાને લઈને પૂરતી કાળજી લઇ રહ્યા છે.

રાજકોટ ના માર્કેટ યાર્ડમાં અજમાનો ભાવ 1,550થી લઈને 2450 રૂપિયા સુધી જોવા મળી રહ્યો છે. હળવદ ના માર્કેટ યાર્ડમાં અજમાના ભાવ 1680 થી લઈને 2200 રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે.

અમરેલીના માર્કેટયાર્ડ અજમાના ભાવ 1900 થી લઈને 2366 રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે. બોટાદ માર્કેટ યાર્ડ અજમાના ભાવ 1700 થી લઈને 2350 રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે.

જસદણ માર્કેટ યાર્ડ ના આજના ભાવ 1700થી લઈને 2320 રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે.આ વર્ષે સમગ્ર વિશ્વમાં બધા પાકોની માં ખૂબ સારા એવા પ્રમાણમાં હોવાથી ખેડૂતોને ઊંચા પ્રમાણમાં ભાવ મળી રહ્યા છે.

અને ખેડૂતોને પોતાના નુકસાનને પણ ભરપાઈ થઈ ગઈ છે. જેથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. અજમાના ભાવ માં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે.

ખેડૂતો પોતાનો માલ લઈને માર્કેટયાર્ડની બહાર લાંબી લાઈનો માં ઉભા રહી ગયા છે. અને નિષ્ણાતો દ્વારા પણ પાકની યોગ્ય વ્યવસ્થા અને સંગ્રહ થાય તેને લઈને કાળજી લેવામાં આવી રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *