આ માર્કેટયાર્ડમાં અજમાના ભાવ પહોંચ્યા રેકોર્ડ બ્રેક સપાટીએ, આ વર્ષે પહેલીવાર ભાવ આટલા હજારને પાર

દરેક માર્કેટયાર્ડમાં અજમાના ભાવ રેકોર્ડ બ્રેક સપાટીએ પહોંચી ગયા છે. માર્કેટયાર્ડમાં અજમાના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ ના માર્કેટ યાર્ડમાં અજમાના ભાવ 1,760 રૂપિયાથી લઈને 2,125 રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે. ગોંડલના માર્કેટ યાર્ડમાં અજમાના ભાવ 1,356 રૂપિયાથી લઈને 1,680 રૂપિયાને પાર પહોંચી ગયા છે.

અમરેલીના માર્કેટ યાર્ડમાં અજમાના ભાવ 1,511 રૂપિયાથી લઇને 1,650 રૂપિયાને પાર પહોંચી ગયા છે. જૂનાગઢના માર્કેટયાર્ડમાં અજમાના ભાવ 1,410 થી લઈને 1,690 રૂપિયાને પાર પહોંચી જતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

મોરબીના માર્કેટયાર્ડમાં અજમાના ભાવ 1,430 રૂપિયાથી લઈને 1,650 રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે. જામનગરના માર્કેટયાર્ડમાં અજમાના ભાવ 1,260થી લઈને 2,580 રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યા છે.

બોટાદના માર્કેટ યાર્ડમાં અજમાના ભાવ સારા એવા બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે. જામનગરના માર્કેટ યાર્ડના ભાવ 1,340 રૂપિયા લઈને 2,400 રૂપિયાને પાર પહોંચી ગયા છે.

ગોંડલ માર્કેટયાર્ડમાં અજમાના ભાવ 1,124 રૂપિયાથી લઈને 1,580 રૂપિયાને પાર પહોંચી ગયા છે. ઉંઝા માર્કેટ યાર્ડ ના ભાવ 1,200 રૂપિયાથી લઈને 3,300 રૂપિયા પર પહોંચી જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ વર્ષે કમોસમી માવઠા અને કુદરતી આફતને કારણે ઘણા પાકોને નુકસાન થયું છે. જેને કારણે કેન્દ્ર સરકારે પાકોની ટેકાના ભાવે ખરીદી માટેની જાહેરાત કરી દીધી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *