Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
સૌથી મોટા માર્કેટયાર્ડમાં અજમાના ભાવ પહોંચ્યા રેકોર્ડ બ્રેક સપાટીએ, દરેક માર્કેટ યાર્ડના જાણો નવા ભાવ - GUJJUFAN

સૌથી મોટા માર્કેટયાર્ડમાં અજમાના ભાવ પહોંચ્યા રેકોર્ડ બ્રેક સપાટીએ, દરેક માર્કેટ યાર્ડના જાણો નવા ભાવ

આ વર્ષે અજમાના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. અજમાના ભાવ રેકોર્ડ સપાટીએ પહોંચી જતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દરેક એ.પી.એમ.સી માર્કેટ યાર્ડ અજમાના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળ્યા છે. અજમાના ભાવ 1,550 રૂપિયાથી લઈને 2140 રૂપિયાને પાર થઈ જતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

અજમાના ભાવ ખૂબ સારા પ્રમાણમાં બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દરેક માર્કેટ યાર્ડ માં સારા એવા ભાવ બોલાતા ખેડૂત પોતાના નો સંગ્રહ કરી આવીને માર્કેટયાર્ડ સુધી પહોંચવા માટે પહોંચી ગયા છે.

માર્કેટ યાર્ડ ની બહાર ખેડૂતો પોતાના લાઈન માં ઉભા રહી ગયા છે. અજમાના ભાવ ખૂબ સારા એવા બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સાવરકુંડલાના માર્કેટયાર્ડમાં અજમાના ભાવ 1400 રૂપિયાથી લઈને 2000 રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે.

જસદણના માર્કેટયાર્ડમાં અજમાના ભાવ 1440 રૂપિયાથી લઈને 2110 રૂપિયાને પાર પહોંચી જતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બોટાદ ના માર્કેટ યાર્ડ ના આજના ભાવ 1600 રૂપિયાથી લઈને 2000 રૂપિયા સુધી પહોંચી ગયા છે.

આ વર્ષે દરેક પાકોના ભાવ સારા એવા પ્રમાણમાં બોલે રહ્યા છે, અને માર્કેટયાર્ડમાં પણ મોટા પ્રમાણમાં બધા પાકોની આવક થઈ રહી છે. આ વર્ષે કમોસમી માવઠાને કારણે અનેક પાકોને નુકસાન થયું છે,

પરંતુ તેની સામે કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવાથી ખેડૂતોને ખૂબ સારા એવા પ્રમાણમાં ભાવ મળી રહ્યા છે. જેનાથી ખેડુતોને નુકસાનની ભરપાઈ થઈ ગઈ છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *