કુદરતી આફત / વાવાઝોડા સાથે ભૂકંપ આવવાને કારણે આ વિસ્તારોને કરાયા એલર્ટ…

પૂર્વી જાપાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. પૂર્વી જાપાનમાં આવેલી શક્તિશાળી ભૂકંપ સાથે સુનામી ની પણ ચેતવણી આપવામાં આવી છે. આ અંગે જાણકારી ગુરૂવારના રોજ અધિકારીઓએ આપી હતી. મધ્યરાત્રે થોડાક સમય પહેલા આવેલા 7.8 તીવ્રતાના ભૂકંપ બાદ દેશના પૂર્વ ઘરમાં રહેલા લોકો અને અધિકારીઓ અને મોટું નુકસાન થયું છે.

રાત્રે અને સવારે આ વિસ્તારમાં કેટલાક નાના આચકા પણ અનુભવાયા છે. જાપાનમાં આ વારંવાર આવા ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે. ભૂકંપ તે જાપાનમાં મધ્યરાત્રે આવ્યો હતો અને ગુરુવારે રાત્રે આશકા અનુભવાયા હતા.

ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત જ વાર કર્યા વગર ઓફિસ ઘરની બહાર નીકળી જવું. વીજળીના થાંભલા ઝાડ અને ઊંચી ઇમારતો થી દૂર ઊભા રહેવું ઘર કે ઓફિસની બહાર જતી વખતે લિફ્ટનો ઉપયોગ ન કરવો.

સીડીનો ઉપયોગ કરવો ઘરની આસપાસ મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યાં છુપાઈને બેસી શકાય. ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુઓ થી દૂર રહેવું.

ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવું, જેથી વાગવાની શક્યતા ન રહે. ભાગવા નો સમય ન મળે તો ટેબલ પલંગ જેવી મજબૂત જગ્યાની નીચે ઘૂસી જવું ભૂકંપના ઝટકા અનુભવાયા ત્યારે એકદમ ગભરાવું નહીં.

સૌથી પહેલા આપ કોઈપણ બિલ્ડિંગમાં હો ત્યાંથી બહાર નીકળીને ખુલ્લી જગ્યામાં ચાલ્યું જવું. અમુક વિસ્તારોમાં ભારે નુકસાન જોવા મળી રહ્યું છે.

ફાયર એન્ડ મેનેજમેન્ટ એજન્સી જણાવ્યા અનુસાર ભૂકંપના લીધે પણ નુકસાન નોંધાયું છે. જાપાન હવામાન એજન્સી જણાવ્યું છે કે, કિનારા પર 60 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *