Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ફરી લોકડાઉનના ભણકારા, ધોરણ 1 થી 9 અને 11 ના તમામ શાળાઓ બંધ.. - GUJJUFAN

ફરી લોકડાઉનના ભણકારા, ધોરણ 1 થી 9 અને 11 ના તમામ શાળાઓ બંધ..

મુંબઈમાં ધોરણ 1 થી ધોરણ 9 અને ધોરણ 11 ની શાળાઓ બંધ કરવામાં આવી છે. 31 જાન્યુઆરી સુધી શાળા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે 10 અને 12 સુધીનો અભ્યાસ ચાલુ રહેશે મહારાષ્ટ્ર સરકારે આ કડક આદેશ આપ્યા છે. અને BMCએ આ એક નિર્ણય લીધો છે. મુંબઈમાં કોરોનાવાયરસ વધતા જતા કેસોને ધ્યાનમાં લઇને આવ્યો હતો.

નિર્ણય લેવામાં આવ્યો છે. શાળા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મારા સરકાર દ્વારા મહારાષ્ટ્ર કોરોના વાયરસ l લઈને સોમવારે રાજ્યમાં કોરોનાવાયરસ 12160 નવા કેસ નોંધાયા છે.

આ સિવાય ઘણા અન્ય કેસોમાં પણ વધારો થયો છે. બીજી બાજુ વાત કરીએ તો શહેરમાં સોમવારે કેસોમાં ધરખમ વધારો થયો હતો.

જે ગયા વર્ષ 18 એપ્રિલ પછી એ જ દિવસ સુધી વધુ છે. મારા સરકાર આરોગ્ય વિભાગ જણાવ્યા અનુસાર મુંબઈમાં મહામારી ના કેસો વધતા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અને 31 જાન્યુઆરી સુધી બંધ રહેશે. મહારાષ્ટ્રમાં ઘણા દિવસથી આ મહિના કેસોમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે એક હાઈલેવલ બેઠક બોલાવી અને મહારાષ્ટ્ર સરકારે આ મોટા નિર્ણય લીધા છે.

અને આગામી સમય માં પણ કડક નિયમો લેવામાં આવશે તેવું મહારાષ્ટ્ર સરકારે જણાવ્યું હતું. આરોગ્ય વિભાગ પણ સતર્ક થઇ ગયું છે. આ વખતે વિકટ પરિસ્થિતિ ન આવે તે માટે સરકાર અગાઉથી જ પગલાં લઈ રહી છે. અને કડકાઈ ભર્યા નિયમો પણ લાગુ કરી રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *