Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
નવા નક્ષત્રમાં પ્રવેશ કરવાની સાથે આ તારીખથી મેઘરાજા સમગ્ર ગુજરાતમાં કરશે ધમાકેદાર બેટિંગ - GUJJUFAN

નવા નક્ષત્રમાં પ્રવેશ કરવાની સાથે આ તારીખથી મેઘરાજા સમગ્ર ગુજરાતમાં કરશે ધમાકેદાર બેટિંગ

નવા નક્ષત્રને લઈને હવામાં નિષ્ણાતોએ મોટી આગાહી કરી છે. પૂર્વી ફાલ્ગુની નક્ષત્રને લઈને હવામાન શાસ્ત્રીઓએ મોટી આગાહી કરી છે. ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ વરસાદનો જોર ધીરે ધીરે ઘટે તેવી પણ હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.

સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદને લઈને આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતા મોટાભાગના જિલ્લામાં નોંધપાત્ર વરસાદ થઈ રહ્યો છે.

હવામાન વિભાગ દ્વારા ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કેટલા ભાગોમાં અતિ ભારે વરસાદના લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.

તેઓ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. નક્ષત્રમાં ફેરફાર થયો છે. અને આ પહેલા પણ આશ્લેષા નક્ષત્ર માંથી મઘા નક્ષત્રમાં બદલાતા રાજ્યમાં ભારે થી ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી હતી.

નિષ્ણાતોનું માનવું છે કે, મઘા નક્ષત્રમાં વરસાદ ખૂબ સારો એવો થશે. જેના કારણે ખેડૂતોને વાવણી લાયક વરસાદ મળી રહેશે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજ્ય ધમાકેદાર બેટિંગ કરી છે.

રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાક સારા વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ વરસાદનો જોર ધીરે ધીરે ઘટે તેવી પણ હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *