અલ્પેશ ઠાકોરનો દબદબો / મુખ્યમંત્રીએ અલ્પેશ ઠાકોરને આપ્યું મહત્વ, આ દિગ્ગજ નેતા થયા નારાજ..

આજે મુખ્યમંત્રી રાધનપુર ની મુલાકાતે છે આ કાર્યક્રમમાં ભાજપના નેતાઓ શંકર ચૌધરી, અલ્પેશ ઠાકોર તેમજ સ્થાનિક ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા. જોકે આ સમયે મુખ્યમંત્રીએ શંકર ચૌધરીને બાજુ પર મૂકી અલ્પેશ ઠાકોર ને વધુ મહત્વ આપ્યું હતું. જે સુધી અલ્પેશ ઠાકોર મુખ્યમંત્રી સાથે જોવા મળ્યા હતા.

બીજી તરફ શંકર ચૌધરી તેમનાથી દૂર નજર આવી રહ્યા હતા. રાધનપુર એપીએમસી ખાતે મુખ્યમંત્રીએ ભાજપના આગેવાનો સાથે બંધબારણે બેઠક કરી હતી.

ભાજપના આગેવાનો અને કાર્યકરો સાથેની મુખ્યમંત્રીની બેઠકથી મીડિયાને દૂર લખાયું છે. બેઠકમાં શંકર ચૌધરી અલ્પેશ ઠાકોર તેમજ સ્થાનિક ભાજપના આગેવાનો હાજર છે.

કરોડના ખર્ચે તૈયાર થનાર ફિલ્ટર પ્લાન્ટ ના મુખ્યમંત્રી કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ ને આમંત્રણ નહીં આપવામાં આવ્યું હતું.

રઘુભાઈ દેસાઈ નું નિવેદન આપતા જણાવ્યું હતું કે, મને આમંત્રણ આપવા માટે આવ્યું નથી, અને હું જવાનો પણ નથી. રાધનપુર શહેરમાં પ્રશ્નોને લઈને નગરપાલિકાના સદસ્ય સાથે બેઠક યોજી છે.

ભાજપમાં અત્યારે પ્રવેશ ઉત્સવ ચાલી રહ્યો છે. હું કોંગ્રેસના સિદ્ધાંત સાથે જોડાયેલો છું અને આખરી દમ તક રહેતા ઉત્સવપ્રિય સરકાર છે.

ત્યારે જે લોકો તેમની વાતોમાં આવી જાય છે તે ક્યાંય ના કહેતા નથી. કોંગ્રેસ મને પણ પચાસ વર્ષ પછી ધારાસભ્યની ટિકિટ આપી છે. તો હું કોંગ્રેસ સાથે રહ્યો છું.

2022 ની ચૂંટણીમાં કોંગ્રેસ માં 125 સીટો આવશે. કોંગ્રેસના દેર છે અંધેર નથી, જયરાજસિંહ પરમાર મારો મિત્ર છે અને હું તેને સમજાવી રહ્યો છું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *