Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
અલ્પેશ ઠાકોરનું શક્તિ પ્રદર્શન, પોતાની તાકાત બતાવવા કર્યુ કે.. - GUJJUFAN

અલ્પેશ ઠાકોરનું શક્તિ પ્રદર્શન, પોતાની તાકાત બતાવવા કર્યુ કે..

અલ્પેશ ઠાકોર આજે શક્તિ પ્રદર્શન કરશે બનાસકાંઠાના ભાભર મા શક્તિ પ્રદર્શન કરશે પક્ષમાં તાકાત દર્શાવવાનું નેતાઓનો પ્રયાસ આજે ભાજપ અલ્પેશ ઠાકોર પોતાનું શક્તિ પ્રદર્શન કરશે. તેવો બનાસકાંઠા ભાભર ખાતેથી શક્તિ પ્રદર્શનની શરૂઆત કરી પોતાના સમર્થકો સાથે પદયાત્રા કરશે. ટોટાણા સદારામ ધામ સુધી યોજનારા અલ્પેશ ઠાકોરની પદયાત્રામાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો જોડાય તેવું માનવામાં આવી રહ્યું છે.

એ મહત્વનું છે કે, આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. સાબરકાંઠા ખાતે કાર્યક્રમમાં ભાજપ પ્રદેશપ્રમુખ આર પાટીલે કહ્યું હતું કે, સો જેટલા નવા ધારાસભ્યો શોધવાના છે.

ધારાસભ્યોએ બંધબેસતી પાઘડી પહેરવી નહીં, ધારાસભ્યોનું નક્કી ઉપરથી થાય છે ઊંઘ કોઈને આપી શકું નહીં, હું કોઈને આપી શકું નહીં. મોટા અંતરથી હારેલા ધારાસભ્યોને ટિકિટ નહીં મળે ટીકીટ આપતાં પહેલાં પાંચ થી છ સર્વે કરવાના છે.

ત્યારે હવે પાટીદારો જેટલા નવા ધારાસભ્યોના નિવેદન બાદ નો રિપીટ થિયરી માં પણ લાગુ પડે તેવી ચર્ચા વચ્ચે આજે ભાજપ નેતા ઠાકોર શક્તિ પ્રદર્શન કરવા જઈ રહ્યા છે.

રાજ્ય પ્રમુખ સી.આર.પાટીલ નિવેદનથી ભાજપ નેતાઓ માટે જોવા મળી રહ્યો છે એ મહત્વનું છે કે, રાધનપુર પેટાચૂંટણી માં અલ્પેશ ઠાકોર ની હાર થઇ હતી.

જે બાદ અલ્પેશ ઠાકોર ને પણ ટીકીટ કપાય તેવો ડર લાગી રહ્યો છે, ત્યારે તે શક્તિ પ્રદર્શનથી પક્ષમાં તાકાત દર્શાવવાનો પ્રયાસ કરશે અલ્પેશ ઠાકોર સાથે ઠાકોર સમાજના સમર્થકો પણ તેની સાથે શક્તિપ્રદર્શન અને પદયાત્રામાં જોડાય તેવું લાગી રહ્યું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *