Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ઓગસ્ટ મહિના ની આ તારીખે નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભુક્કા કાઢી નાખે તેવા વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી - GUJJUFAN

ઓગસ્ટ મહિના ની આ તારીખે નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભુક્કા કાઢી નાખે તેવા વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

અંબાલાલ પટેલ ની આગાહી અનુસાર રાજ્યમાં 12 ઓગસ્ટ પછી ધોધમાર વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલે રાજ્યના વરસાદ માટે બીજા રાઉન્ડને લઈને આગાહી વ્યક્ત કરી છે. આગામી 24 થી 48 કલાક રાજ્યના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદને લઈને અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે. ઓગસ્ટ મહિનામાં અંબાલાલ પટેલે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદને લઈને એંધાણો વ્યક્ત કર્યા છે.

અંબાલાલ પટેલ ની આગાહી અનુસાર રાજ્યમાં 11 થી 13 જુલાઈ વચ્ચે અનેક વિસ્તારમાં સારા વરસાદ થવાના એંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે.  હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં સારા વરસાદને લઈને આગાહી કરી છે.

ઓગસ્ટની શરૂઆતમાં તારીખ 11 થી 14 ના રોજ ભારે વરસાદને લઈને અંબાલાલ પટેલે મહત્વના એંધાણો વ્યક્ત કર્યા છે. વલસાડ, સુરતમાં સારા વરસાદને લઈને અંબાલાલ પટેલે મહત્વની આગાહી વ્યક્ત કરી છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને લઈને અંબાલાલ પટેલે એંધાણો વ્યક્ત કર્યા છે.

રાજ્યના થોડાક દિવસના આરામ બાદ ફરી એકવાર ધોધમાર વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદને લઈને મોટી આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે કહ્યું હતું કે ઓગસ્ટની શરૂઆતમાં ભારે વરસાદની શક્યતા છે.

નવસારી, સુરત, તાપીમાં સારા વરસાદને લઈને એંધાણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યા છે.  અંબાલાલ પટેલ ની આગાહી મુજબ આજે અને આવતીકાલે રાજ્યમાં સારા વરસાદને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે.

ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળ્યો છે. અંબાલાલ પટેલ ની આગાહી અનુસાર રાજ્યમાં 14 ઓગસ્ટ પછી ધોધમાર વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલે રાજ્યના વરસાદ માટે બીજા રાઉન્ડને લઈને આગાહી વ્યક્ત કરી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *