Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
અંબાલાલ પટેલે મેઘરાજાની પુનઃ પધરામણીને લઈને કરી મોટી આગાહી, આ તારીખથી મેઘરાજા ભુક્કા બોલાવશે - GUJJUFAN

અંબાલાલ પટેલે મેઘરાજાની પુનઃ પધરામણીને લઈને કરી મોટી આગાહી, આ તારીખથી મેઘરાજા ભુક્કા બોલાવશે

અંબાલાલ પટેલ ની આગાહી કરતા જણાવ્યું હતું કે, 22 જુલાઈથી 25 જુલાઈ સુધી સમગ્ર રાજ્યમાં ભારે થી અતિભારે અતિ ભારે વરસાદ થઈ શકે છે. ગુજરાતના નજીક અરબ સાગર અને બંગાળની ખાડીમાં ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા અતિ ભારે મેઘ મહેરને લઈને એંધાણ વ્યક્ત કરવામાં આવ્યા છે. ભારે વરસાદને લઈને અંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે.

સાબરકાંઠામાં ભારે વરસાદને લઈને અંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે. મહેસાણા અને પાટણમાં હળવા થી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ફરી અરબી સમુદ્ર અને બંગાળની ખાડી સક્રિય થતા 24 તારીખે ભારેથી અતિ ભારે વરસાદને લઈને અંબાલાલ કાકાએ આગાહી વ્યક્ત કરી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં ધોધમાર અને ગાજવીજ સાથે અતિ ભારે વરસાદને લઈને અંધાણો વ્યક્ત કર્યા છે. ગુજરાતમાં હાલ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી દીધી છે.

છેલ્લા ચાર દિવસથી સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી રહ્યા છે. આ દરમિયાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ હાલ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ પડ્યો છે.

કારણે આગામી દિવસોમાં અતિ ભારે વરસાદને લઈને અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અતિ ભારે વરસાદને પગલે નદીઓ ગાંડીતુર બનશે. કેટલાક વિસ્તારોમાં 22 જુલાઈથી 25 જુલાઈ વચ્ચે અતિ ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *