Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
અંબાલાલ પટેલે વાવાઝોડાને લઈને કરી મોટી આગાહી ! આગામી બે દિવસ તોફાની પવન સાથે તબાહી મચાવી શકે છે વાવાઝોડું.. - GUJJUFAN

અંબાલાલ પટેલે વાવાઝોડાને લઈને કરી મોટી આગાહી ! આગામી બે દિવસ તોફાની પવન સાથે તબાહી મચાવી શકે છે વાવાઝોડું..

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં દિવાળી પર વાતાવરણના પલટાને લઈને શક્યતા વ્યક્ત કરી છે. હવામાન શાસ્ત્રી ની આગાહી અનુસાર 2023 માં ચોમાસુ સારું જશે 2023 નું ચોમાસું સારું રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ દિવાળી પર વીજળી સાથે વરસાદ થશે. ધનતેરસ બેસતા વાતાવરણમાં પલટો આવશે, 2023 નું ચોમાસું સારું જશે.

2023 માં ખેડૂતોને લાભ થશે અંબાલાલ પટેલ ની આગાહીથી ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં ફરી એકવાર મોટા વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરી છે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે સારા વરસાદની આગાહી કરી છે.

તેમને કહ્યું કે 14 થી 17 ઓક્ટોબર સુધી હવામાનમાં પલટો આવશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થશે તે પછી એક વાવાઝોડું આવી શકે છે. વાવાઝોડાની પૂર્વ ભારત સુધી અસર થઈ શકે છે.

અંબાલાલ પટેલ ની આગાહી મુજબ ઓક્ટોબર નવેમ્બરમાં દક્ષિણ ભારતમાં વરસાદ થઈ શકે છે. અંબાલાલ પટેલે ફરી એકવાર રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે, અંબાલાલ પટેલ ની આગાહી મુજબ વાવાઝોડાની અસરપૂર્વ ભારતમાં થઈ શકે છે.

ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં પ્રવાસે જનાર લોકો હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખી પ્રવાસનું આયોજન કરી શકે છે. દિવાળીના તહેવારોમાં હવામાનમાં પલટો આવી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કરવામાં આવેલી આગાહી અનુસાર સાવધાન રહેવા માટે આગાહી કરવામાં આવી છે. ઉત્તર પર્વતીય પ્રદેશમાં પ્રવાસે જનાર લોકો માટે હવામાં વિભાગે મોટી આગાહી કરી છે.

દિવાળીના તહેવાર પર ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદને લઈને અંધારું વ્યક્ત કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં ચોમાસા એ સત્તાવાર વિદાય લીધી છે પરંતુ હજુ પાછો વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. વાવાઝોડા સાથે ભારે પવનને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે 22 ડિસેમ્બર બાદ ભારે ઠંડી માટે તૈયાર રહેજો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *