ગુજરાતમાં ઠંડીનો માહોલ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં ઠંડી પડશે અને ગરમીની શરૂઆત ક્યારથી થશે. તેને લઈને મોટી આગાહી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં હાલ ઠંડી માં ઘટાડો થશે. પરંતુ આગામી 24 જાન્યુઆરી થી ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થઈ જશે ઉત્તર ગુજરાતમાં ઠંડીના પ્રમાણ વચ્ચે સાથે સૌરાષ્ટ્ર કચ્છ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ 24 લઈને 27 જાન્યુઆરી દરમિયાન ઠંડી
વચ્ચે આ દરમિયાન બરફીલા પવનની અસર પણ જોવા મળશે. 29 જાન્યુઆરીની આસપાસ વાદળછાયુ વાતાવરણ રહેશે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરી ની શરૂઆતમાં ઠંડી પડશે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરી ની શરૂઆતમાં ઠંડી વધશે તેવું જણાવ્યું છે.
આ સાથે જ આગામી 20 ફેબ્રુઆરીથી ગરમીની શરૂઆત થશે આ ઉપરાંત ત્રણ થી ચાર માર્ચ થી ગરમીમાં વધારો થશે તેમને જણાવ્યું હતું કે, 26 એપ્રિલે 45 ડિગ્રી કરતાં વધુ તાપમાન નોંધ જ છે. 26 ડિગ્રી પછી સમુદ્રમાં હલચલ શરૂ થશે 10 અને 11 મે ના રોજ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું આવશે.
વાવાઝોડાને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે મોટી આગાહી વ્યક્ત કરી છે. વેસ્ટન ડિસ્ટર્બન્સ ના કારણે ભારતના અનેક ભાગોમાં ઠંડીનું પ્રમાણ વધવાને લઈને પણ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે ઠંડી માં વધારાને લઈને પણ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે મોટી આગાહી વ્યક્ત કરી છે.
24 જાન્યુઆરી થી ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થઈ જશેખાસ કરીને 10 અને 11 મે ના રોજ ઉપસાગરમાં વાવાઝોડાને લઈને આગાહી કરવામાં આવી છે. પરંતુ આગામી 24 જાન્યુઆરી થી ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થઈ જશે, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં ઠંડી પડશે અને ગરમીની શરૂઆત ક્યારથી થશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!