Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
અંબાલાલ પટેલે કરી મોટી આગાહી આ તારીખથી ફરી રાજ્યમાં મેઘરાજા બોલાવશે ધબડાસતી - GUJJUFAN

અંબાલાલ પટેલે કરી મોટી આગાહી આ તારીખથી ફરી રાજ્યમાં મેઘરાજા બોલાવશે ધબડાસતી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં સારા વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે. આગામી દિવસોમાં અંબાલાલ પટેલે સારા વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ રાજ્યમાં 21 થી 23 જુલાઈ સુધી ધોધમાર વરસાદને લઈને એંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે. અંબાલાલ પટેલે પુષ્પ નક્ષત્રમાં સારો વરસાદ થવાને લઈને આગાહી કરી છે.

પુષ્પા નક્ષત્રમાં અંબાલાલ પટેલે ભારે વરસાદને લઈને આગાહી કરી છે. 22 તારીખ પછી વરસાદનું પ્રમાણ વધશે, રાજ્યમાં છુટા છવાયા વરસાદને લઈને અંબાલાલ પટેલ દ્વારા મહત્વની આગાહી શરૂ કરવામાં આવી છે.

22 જુલાઈ બાદ ફરી રાઉન્ડ શરૂ શરૂ થશે. તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર મહત્વની આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલ દ્વારા મહત્વની સાત આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

આગામી દિવસોમાં ધોધમાર વરસાદને લઈને એંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદને લઈને અંબાલાલ પટેલ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ભારે વરસાદને લઈને મહત્વના એંધાણો વ્યક્ત કર્યા છે. રાજ્યમાં આગામી દિવસોમાં હજુ પણ ચોમાસુ યથાવત રહેશે તેવા એંધાણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યા છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ધોધમાર વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *