Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
અંબાલાલ પટેલે 101% વરસાદ સાથે કરી મોટી આગાહી, આ વિસ્તાર માં ભુક્કા કાઢી નાખશે મેઘરાજા - GUJJUFAN

અંબાલાલ પટેલે 101% વરસાદ સાથે કરી મોટી આગાહી, આ વિસ્તાર માં ભુક્કા કાઢી નાખશે મેઘરાજા

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને ની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થઇ રહ્યો છે. અંબાલાલ પટેલ દ્વારા એક મહત્વની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. થોડાક જ દિવસોમાં સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાના એંધાણ વ્યક્ત કરવામાં આવ્યા છે.

દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી મધ્ય વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.

ઉત્તર ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાના એંધાણ વ્યક્ત કરવામાં આવ્યા છે. વરસાદ થવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, તારીખ 3 જુલાઈ સુધીમાં સારો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

5 જુલાઈ ના રોજ મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં બનાસકાંઠા, સાબરકાંઠા માં સારો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

અંબાલાલ પટેલ ની આગાહી મુજબ સપ્ટેમ્બરના છેલ્લા દિવસોમાં વરસાદનું જોર ઘટી શકે છે. આ સાથે ખેડૂતો માટે આદ્રા નક્ષત્રમાં વાવણી કરવાની સલાહ આપવામાં આવી છે.

જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાના એંધાણ વ્યક્ત કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ જેવા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

નોંધનીય છે કે, આગામી દિવસોમાં સારા વરસાદને લઈને અંબાલાલ પટેલ દ્વારા મહત્વની આગાહી કરવામાં જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *