અંબાલાલ પટેલે સૌરાષ્ટ્રમાં વાવાઝોડા જેવા વરસાદને લઈને કરી આગાહી, જો આગાહી સાચી પડી તો..

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં કડાકા ભડાકા સાથે સારા વરસાદને લઈને અંધાણો વ્યક્ત કર્યા છે. આગામી બે દિવસ રાજ્યમાં સારા વરસાદને લઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાવાને કારણે રાજ્યના અનેક વિસ્તારમાં સારો વરસાદ થશે. ગુજરાતમાં ચોમાસાનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે.

ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ફરી એક વાર માઠા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં સારા વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદને લઈને આગાહી કરી છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે 1 ઓક્ટોબર છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે પાંચ ઓક્ટોબર સુધી દરિયામાં ભારે પવન ફૂંકાશે. 10 ઓક્ટોબર બાદ બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ સર્જાશે,

પણ ચોમાસાના વિદાયની શરૂઆત થઈ ગઈ છે. ચોમાસાના અંતિમ દિવસોમાં ઉત્તર ભારતના કેટલાક વિસ્તારમાંથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ ગુજરાતમાં નવરાત્રીમાં વરસાદ પડવાની શક્યતા પૂરેપૂરી વ્યક્ત કરવામાં આવી છે.

ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદી ઝાપડા ની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. 2 ઓક્ટોમ્બર થી એક ઓક્ટોબર સુધી ઉત્તર અને મધ્ય ગુજરાતના તેમના દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે.

ભારે વરસાદની આગાહી કોઈ વ્યક્ત કરવામાં આવી નથી. જેના કારણે કોઈ ચિંતા નો વિષય જોવા મળી રહ્યો નથી. બીજી બાજુ આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગોમાં વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *