અંબાલાલ પટેલે કડાકા ભડાકા સાથે વરસાદના ત્રીજા રાઉન્ડને લઈને કરી મોટી આગાહી, ચારેય બાજુ જળબંબાકાર

આ વર્ષે ગુજરાતમાં મન મૂકીને વરસાદ થઈ રહ્યો છે. ગુજરાતના લગભગ તમામ તેમજ ભરાઈ ગયા છે પરંતુ ગુજરાતમાંથી ચોમાસું હજી ગયું નથી ગુજરાતમાં વધુ એક વાર ચોમાસાનું રાઉન્ડ આવશે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદને લઈને મોટી આગાહી કરી છે. રાજ્યના અનેક ભાગોમાંથી હવામાનમાં પડતો જોવા મળી રહ્યો છે.

ત્યારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ 31 તારીખે રાજ્યના અનેક વિસ્તારમાં સારા વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરી છે. ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદને લઈને એંધાણો વ્યક્ત કર્યા છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. સપ્ટેમ્બર મહિનાની શરૂઆત અને લઈને રાજ્યમાં સારો વરસાદ જોવા મળી રહ્યો છે. આગામી ત્રણ દિવસ વરસાદના કોઈ અનુસાર જોવા મળ્યાં નથી.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાત બનાસકાંઠા અને સાબરકાંઠામાં મળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગામી મહિનામાં ધોધમાર વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરી છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર અને હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં હજુ અઠવાડિયા સુધી વરસાદી માહોલ જોવા મળશે. આગામી 24 કલાકમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યમાં પાંચ દિવસ ફરી એકવાર વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી બાજુ ધોધમાર વરસાદને કારણે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે. બીજી તરફ ગિર સોમનાથના કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *