મેધ જ્યાં ચડશે ત્યાં સારો વરસાદ થવાની શક્યતા છે. બધી એકસરખા વરસાદ નહીં થાય જ્યાં વરસાદ પડશે ખૂબ જ સારો વરસાદ પડશે. રાજ્યમાંથી 18 થી 24 તારીખ દરમિયાન સારો વરસાદ થશે. 21 થી 23 અને 25 થી 28 દરમ્યાન વરસાદ સામાન્ય રહેવાની આગાહી કરવામાં આવી છે.
ત્યારે 13 સપ્ટેમ્બરથી 13 સપ્ટેમ્બર સુધી ગુજરાત રાજ્યમાં ભારે ગરમી રહેશે.
હાલમાં બંગાળના મહા ઉપસાગર વરસાદનો લો પ્રેસર ચાલી રહ્યું છે.જેમના કારણે ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા છે. મઘા સત્ર નું પાણી ખેડૂતોના પાક માટે ઉત્તમ ગણવામાં આવે છે.
ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળશે અને પાક સારો થવાની શક્યતા છે. વરસાદ છેલ્લા ઘણા દિવસથી વિદાય લીધી છે. ત્યારે વરસાદ ની સામાન્ય થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે મેઘના સત્રનું મઘા નક્ષત્ર નું પાણી પાક માટે અમૃત સમાન ગણાય છે આ નક્ષત્ર સારો વરસાદ પડશે.
અત્યારે રાજ્યમાં સામાન્ય એટલે કે છૂટો છવાયો વરસાદ ચાલુ છે. અને આગામી સમયમાં તે વધારે રહેવાની શક્યતા છે. અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ વરસાદ થી ખેડૂતોમાં ખુશીની લહેર લાવશે.અને આ નક્ષત્ર ને કારણે ખેડૂતોને પાક સારો થશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!