અંબાલાલ પટેલની મોટી આગાહી, આગામી બે થી ત્રણ દિવસ આ વિસ્તારમાં રહેશે કમોસમી વરસાદ
ગુજરાત રાજ્યમાં ઠંડા પવનની લહેર જોવા મળી રહી છે. અને ખૂબ જ પ્રમાણ વધારે અનુભવવામાં આવી રહ્યું છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર તેમજ મોસમ વિજ્ઞાનના નિષ્ણાતોના જણાવ્યાનુસાર ખૂબ જ ઠંડી ની ભવિષ્યવાણી કરી છે. તે સાંભળતા ખેડૂતો માટે ખૂબ જ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. અંબાલાલ પટેલ ની આગાહી હોય
તો જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી રાજ્યના અમુક વિસ્તારમાં કમોસમી વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતના ખેડૂતોને ખેતીમાં નુકસાન થશે તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.
તેમજ અંબાલાલ પટેલ ની આગાહી અનુસાર ફેબ્રુઆરીમાં કમોસમી માવઠું પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે વાતાવરણ વિભાગ કે ઉત્તર ગુજરાતમાં આવનારા બે દિવસ માટે એલર્ટ જારી કર્યું છે.
અંબાલાલ પટેલ ની આગાહી અનુસાર જાન્યુઆરી સુધી ખૂબ જ ઠંડી પડશે. તમને જણાવી દઈએ કે અમદાવાદ ગાંધીનગર ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.
ગઈ રાત્રે અમદાવાદ સહિત રાજ્યના અલગ-અલગ શહેરોમાં ઓછામાં ઓછુ તાપમાન 10 ડિગ્રી નીચે આવી ગયું હતું. જે ખૂબ મોટી વાત માનવામાં આવી રહી છે.
તેમજ નડિયાદમાં 6.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, અને ગાંધીનગરમાં પણ સૌથી ઓછુ તાપમાન નોંધવામાં આવ્યું હતું. એ સિવાય ગાંધીનગર, અમદાવાદ, અમરેલી, વડોદરા,
જુનાગઢ, પાટણ, અને પોરબંદરમાં પણ રવિવારે રાત્રે ઓછામાં ઓછુ તાપમાન 10 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. જે નીચે આવી ગયું છે. તેમજ આવનારા બે દિવસ દરમ્યાન અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા પાટણમાં પણ ખૂબ જ વધારે ઠંડી જોવા મળશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!