અંબાલાલ પટેલની મોટી આગાહી / આગામી બે દિવસ આ વિસ્તારમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની શક્યતા, એલર્ટ જારી

હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. અરબી સમુદ્રના મધ્યભાગમાં તેજ પવન ફૂંકાવાની સંભાવના પણ વ્યકત કરવામાં આવી છે. માછીમારોને આગામી ચાર દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ક્યાંય હવામાન પલટો જોવા મળ્યો નથી.

અહીંના સમુદ્ર કાંઠા વિસ્તાર માટે પણ કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ નોર્થ ગુજરાત તથા સાઉથ ગુજરાત માટે આગામી પાંચ દિવસ સુધી કોઈ એલર્ટ જાહેર કરાયું નથી.

પરંતુ અરબી સમુદ્ર સિવાયના ખુલ્લા ભાગમાં બુધવારે અને ગુરુવારે 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની અને શુક્રવારે તેમ જ શનિવારે 45 થી 65 કિલોમીટર પ્રતિ કલાકની રફતારથી પવન ફુંકાય તેવી શક્યતા છે.

ભારે પવન અને ઝાકળ વર્ષા સહિતની વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વધુ અસર રાજસ્થાન હરિયાણામાં થવાની સંભાવના વચ્ચે હાલ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાતાવરણ સામાન્ય છે.

હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના અચાનક પલટો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કમોસમી વરસાદને લઈને હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે.

તેમની આગાહી મુજબ રાજ્યમાં પવન સાથે કમોસમી માવઠું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

અંબાલાલ પટેલ ની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદ થવાની પ્રબળ શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

અંબાલાલ પટેલ ની આગાહી મુજબ અરુણાચલ પ્રદેશમાં મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *