Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
અંબાલાલ પટેલની મોટી આગાહી / રાજ્યમાં આગામી 48 કલાક આ વિસ્તારમાં થશે કમોસમી માવઠું - GUJJUFAN

અંબાલાલ પટેલની મોટી આગાહી / રાજ્યમાં આગામી 48 કલાક આ વિસ્તારમાં થશે કમોસમી માવઠું

ગુજરાતમાં રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે વરસાદને લઈને હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલની મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ ની આગાહી મુજબ ગુજરાત રાજ્યના આગામી બે દિવસ ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતા છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ આગામી 48 કલાક પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશમાં ધુમ્મસ વાતાવરણ રહેશે.

તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, તેમજ ઉત્તર પ્રદેશ અને પંજાબ ના અલગ અલગ વિસ્તારમાં કમોસમી માવઠું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ની આગાહી મુજબ પોંડિચેરી, તમિલનાડુ તેમજ અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ ઉપરાંત હવામાન વિભાગે પણ ગુજરાત રાજ્યના અમુક વિસ્તારમાં કમોસમી માવઠું થવાની શક્યતા વ્યક્ત કરી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં વરસાદ પડે તેવી પ્રબળ શક્યતાઓ છે દક્ષિણ ભારતમાં પણ વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં આગામી 48 કલાકમાં અનેક વિસ્તારમાં કમોસમી માવઠું થવાની શક્યતા છે.

અમુક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં ઉલટ પલટ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

અંબાલાલ પટેલ ની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં કમોસમી માવઠું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં સતત હિમવર્ષાને અસર ભારતના કેટલાક રાજ્યોમાં જોવા મળી રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *