Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
અંબાલાલ પટેલની મોટી આગાહી / આગામી બે દિવસ ઠંડી સાથે આ વિસ્તારમાં થશે કમોસમી વરસાદ - GUJJUFAN

અંબાલાલ પટેલની મોટી આગાહી / આગામી બે દિવસ ઠંડી સાથે આ વિસ્તારમાં થશે કમોસમી વરસાદ

આજના સમયમાં ગુજરાતની અંદર ઠંડી દિવસેને દિવસે ઓછી થતી જાય છે. એવામાં ગુજરાતની અંદર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતના જાણીતા નિષ્ણાત અંબાલાલ પટેલ વધુ એક આગાહી કરી છે. જેમાં કમોસમી વરસાદ વરસી ગયા પછી ગુજરાતની અંદર ફરી એક વખત ઠંડીનું મોજુ ફરી વર્ષે ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતની અંદર હાડ થીજવતી ઠંડી પડી શકે તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે. ગુજરાતની અંદર અમદાવાદ કડી શાળા ગાંધીનગર, પાલનપુર, પાટણ વગેરે જિલ્લામાંથી ઉમટી પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

સાથે જ કમોસમી વરસાદ થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.આ ઉપરાંત અત્યારના સમયમાં વાદળ ની અંદર વાતાવરણ પર ઠંડુ બની ચુક્યું છે.

જેના કારણે થોડા દિવસની અંદર ફરી એકવાર ઠંડી ઉચકાશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ જામનગર-રાજકોટ, પંચમહાલ, જુનાગઢ,  સુરેન્દ્રનગર તેમજ અમદાવાદ ની અંદર ભારે ઠંડી પડી શકે છે.

તેવું હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે અને સાથે સાથે કમોસમી માવઠું થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.

જેને કારણે વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, અત્યારના સમયમાં વાતાવરણ ખૂબ જ અનિયમિત હોવાને કારણે સવારે ધુમ્મસ જોવા મળી રહ્યું છે.

હવામાન અંબાલાલ પટેલ ની આગાહી મુજબ આગામી દિવસોમાં ઠંડી સાથે કમોસમી માવઠું થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *