Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
અંબાલાલ પટેલની આગાહી / આ વિસ્તારમાં આગામી બે દિવસ ભારે પવન સાથે કમોસમી વરસાદ થવાની શક્યતા - GUJJUFAN

અંબાલાલ પટેલની આગાહી / આ વિસ્તારમાં આગામી બે દિવસ ભારે પવન સાથે કમોસમી વરસાદ થવાની શક્યતા

રાજ્યમાં કમોસમી વરસાદને લઈને અંબાલાલ પટેલ ની આગાહી સામે આવી છે હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ ની આગાહી મુજબ આગામી 48 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારમાં કમોસમી માવઠું થાય તેવી શક્યતા છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ રાજ્યમાં પવન સાથે કમોસમી માવઠું થવાની શક્યતા છે.  હવામાન વિભાગે ઠંડી ને લઈને મોટી આગાહી કરી છે.

ત્યારે અંબાલાલ પટેલ ની આગાહી મુજબ કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.  અંબાલાલ પટેલ ની આગાહી મુજબ શિયાળાના અંતિમ તબક્કામાં 15 રાજ્યમાં વરસાદ થઈ શકે છે.

અંબાલાલ પટેલ ની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદ થવાની પ્રબળ શકયતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં પલટો આવી શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત વરસાદ પડવાને કારણે ઉત્તર ભારતમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે.

અંબાલાલ પટેલ ની આગાહી મુજબ ગુજરાત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે પવન અને કમોસમી માવઠું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત અનેક વિસ્તારમાં બપોરના સમયે જોરદાર પવન ફૂંકાશે.

હવામાન વિભાગની આગાહી મુજબ અંદમાન નિકોબાર માં વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત આવી છે. તેમજ અરુણાચલ પ્રદેશમાં મધ્યમ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

અરબી સમુદ્રના મધ્યભાગમાં તેજ પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, અને માછીમારોને દરિયો ન ખેડવા માટે ની સૂચના આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ક્યાંય હવામાનમાં પલટો જોવા મળશે નહીં.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *