અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી, વરસાદના વિદાય પહેલા આવશે આ મોટી આફત

છેલ્લા બે દિવસથી ગુજરાતમાં સવારમાં ગુલાબી ઠંડીની મહેશ જોવા મળી રહી છે. જ્યારે બીજી બાજુ ગુજરાતના જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે વાવાઝોડા અને કમોસમી વરસાદને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે આજે અને આવતીકાલે મોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

બંગાળની ખાડીમાં અરબી સમુદ્રમાં નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં વાવાઝોડું જોવા મળી શકે છે. ઉંચાણવાળા વિસ્તારમાં થવાના કારણે આગામી દિવસોમાં ઠંડી વધારે થશે.

આજની આગાહી પહેલા કરેલ આગાહી મુજબ આવતા મહિના એટલે કે નવેમ્બર મહિનામાં 2 થી 5 નવેમ્બર સુધીમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

નવેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં ચક્રવાત વાવાઝોડું જોવા મળશે તેવી સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાંથી ચોમાસાના વિદાયની સત્તાવાર જાહેર 12 ઓક્ટોબરના રોજ કરી દેવામાં આવી છે.

આવનારા દિવસોમાં અમદાવાદ ગાંધીનગર સહિત બપોરે તડકો અને સવારે ઠંડીનો ચમકારો જોવા મળશે, તેવી આગાહી પણ કરવામાં આવી છે.

હવામાન સમાચાર અંબાલાલ પટેલ કમોસમી વરસાદને લઈને પણ મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે આજે અને આવતીકાલે મોસમી વરસાદની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *