અમિત શાહે કર્યું આ મોટું કામ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ અંદરોઅંદર…

કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ દ્વારા આજે એસડીઆરએફ ના બીજા ભાગના આપતા ને મંજુર કર્યા જેમાં ગૃહમંત્રીએ 7272 કરોડ ની મંજૂરી આપી છે. જેમાં 23 રાજ્યોના આપવામાં આવશે. અગાઉ પાંચ રાજ્યને 1599 કરોડ આપવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા આજે જાહેરાત માં આજે રાહત જે રકમ જાહેર કરવામાં આવી છે.

તેના કારણે કોરોના મૃતકોના પરિવારોને હવે જલ્દી મદદ મળી શકશે. તમને જણાવી દઈએ કે નાણાકીય વર્ષ 2021-22 ના અંત સુધીમાં રાજ્ય સરકાર પાસે હવે તે વિશે 23,186.40 કરોડનું ફંડ હશે.

એસડીઆરએફ પાસે પડ્યું હતું તે પહેલા બચેલા ફન્ટી ઘણું અલગ છે. આપણને મહામારી મા જે લોકોએ જીવ ગુમાવ્યા છે તેના પરિવારને સહાય કરવામાં આવશે.

સાથે જ રાહત ના કાર્યો પણ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે 25 સપ્ટેમ્બરના રોજ મહામારીમાં મૃત્યુ પામેલા પરિવારોને સહાય કરવાની વાત કરી છે.

સુપ્રીમ કોર્ટ દ્વારા સમગ્ર કેન્દ્રની અગાઉ આદેશ આપવામાં આવ્યા હતા. જેને લઈને સરકાર દ્વારા 50 હજારની સહાય નું એલાન કરવામાં આવ્યું હતું. થોડાક દિવસો અગાઉ કેન્દ્ર સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે મહામારીમાં છે, એમને જીવ ગુમાવ્યા છે.

તેના પરીવારને 50 હજાર આપવામાં આવશે. જેથી હવે રાષ્ટ્રીય પ્રતીક કરણ અંતર્ગત કોરોના મનથી જે લોકોના મૃત્યુ થયા છે. તેમના પરિવારને સહાય આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટ મહામારીમાં મૃત્યુ પામેલા દર્દીની સહાય કરવાની વાત કરી હતી. જેમાં તેમણે 6 સપ્તાહનો સમય પણ આપ્યું હતું આ નિર્ણય કોર્ટે સરકાર પર છોડી દીધો હતો પરંતુ છ.

સપ્તાહ બાદ પણ કેન્દ્ર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો. જોકે 25 સપ્ટેમ્બરના રોજ સરકારે 25 હજારની સહાય આપવાની વાત કરી હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *