રાજકારણમાં હલચલ / અમિત શાહ કરશે આ મોટું કામ, 700 જેટલા ભાજપ નેતા થશે..

2022 ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ ને ધ્યાનમાં રાખી ગૃહમંત્રી અમીત શાહ બહાર નવેમ્બરે વાળા સી ચૂંટણી સભા કરશે આ બેઠકમાં ભાજપના 700 નેતાઓ સામે થવાની માહિતી છે. તે સમયે યુપીના સીએમ યોગી આદિત્યનાથ ની સમગ્ર ટીમ બંને નાયબ મુખ્યમંત્રી ઓ પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ અને રાજ્ય પ્રભારી ધર્મેન્દ્ર પ્રભાવ પણ બેઠકમાં ભાગ લેવા માટે વારાણસી હાજર રહેશે.

અમિત શાહની મુલાકાત બે દિવસની રહેશે તેઓ શુક્રવારે સાંજે લગભગ ચાર વાગે બાબત પુર એરપોર્ટ થી સીધા હસ્તકલા સંકુલ જશે હસ્તકલા સંકુલમાં 12:00 થી ભાજપની ચૂંટણી પ્રબોધન ટીમ બેઠક શરૂ થશે.

તમને જણાવી દઇએ કે આ બેઠકમાં 98 જિલ્લાના પ્રમુખો અને જિલ્લા પ્રભારી ઓ તમામ 403 વિધાનસભા બેઠકના પ્રભારી ઓ ભાગ લેશે.

આ સિવાય ઉત્તર પ્રદેશના 6 પ્રદેશ અધ્યક્ષો રાજ્ય ભાજપના તમામ વરિષ્ઠ અધિકારીઓ તેમજ પ્રભારી અને સહપ્રભારી ઓ સાથે અમિત શાહ માણસી માં બોલાવવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, યુપી વિધાનસભાની ચૂંટણીમાં આવતા વર્ષની શરૂઆતમાં જ યોજાવાની છે. આ દરમિયાન ભાજપ દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

આવી સ્થિતિમાં અમિતા એક માસ્ટર ક્લાસ દ્વારા રાજ્યમાં ભાજપની સ્થિતી પર મંથન કરશે. પાર્ટીના એક સૂત્રે કહ્યુ કે આ બેઠકમાં ચૂંટણી પ્રચારની દિશા નક્કી કરવામાં આવશે સાથે જ મિર્ઝા તૈયારીઓની ગતિ પર પોતાના મંતવ્યો આપશે.

આ બેઠક ઉપરાંત ગૃહ મંત્રી શાહ અડધો ડઝન અલગ-અલગ બેઠકોમાં પણ ભાગ લેશે. આ પછી તેઓ સંસ્થા અને લોકો પાસેથી ફીડબેક પણ લેવામાં આવશે જે ગૃહ મંત્રી સમક્ષ રજૂ કરવામાં આવશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *