આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. જ્યારે સોમવારના રોજ રાત્રિના સમયે બનેલી એક ટ્રેક્ટર અકસ્માતની ઘટના સીસીટીવી સ્ટેજમાં જપ્ત થઈ છે. આ ગંભીર અકસ્માતની ઘટનામાં બે ઝડપે બાઈક વચ્ચે સામે સામે ટક્કર તથા ગંભીર અકસ્માત સર્જાયો છે.
અકસ્માતની ઘટનામાં પાછળથી આવતા ટ્રેક્ટર ની નીચે કચડાઈ જતા એક યુવકનું મોત થયું છે. જ્યારે અન્ય બે યુવાનો ગંભીર રીતે થયા છે, સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
આ ગંભીર અકસ્માતની ઘટના બિહારના બની હતી. એક બાઇક સવાર ટ્રેક્ટર ને ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન સામેથી આવતી બાઇક સાથે તેની જોરદાર ટક્કર થઈ ગઈ હતી.
ટક્કર એટલી ભયંકર હતી કે બાઈક સવાર એક યુવક 10 ફૂટ હવામાં ટ્રેક્ટરના ટાયરને નીચે આવી ગયો હતો. ટ્રેક્ટરના ટાયરની નીચે કચડાઈ જવાના કારણે યુવકનો ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય બે યુવકો ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા.
અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. માહિતી મળતા પોલીસ પણ એમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે હાલમાં સીસીટીવી ફૂટેજ ના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના કોઈ લોકો મદદ માટે આવ્યા ન હતા. થોડીક વાર પછી આજુબાજુ ગામના લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા. પછી ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.
ઇજાગ્રત થયેલા બે યુવકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, આ અકસ્માતની ઘટનામાં નવસાદ આલમ નામના વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જ્યારે વિશ્વનાથ પાલ અને સુરજકુમાર પટેલ નામનો યુવક ગંભીર ઇજાગ્રસ્ત થયો હતો.
80ની સ્પીડમાં જતી બાઇક અને અન્ય બાઇક વચ્ચે સામસામે ટક્કર થતા સર્જાયો ગંભીર અકસ્માત, ટ્રેક્ટર નીચે કચડાઈ જતા એક યુવકનું કરુણ મોત… જુઓ મોતનો ભયંકર વિડિયો… pic.twitter.com/Seo7id7gVA
— GUJJU ROCKZ (@gujju_rockz) March 15, 2023
હાલમાં હાલત ખૂબ જ નાજુક છે આ ગંભીર અકસ્માતની ઘટના સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. યુવક નુમૃત્યુ થતાં જ તેમના પરિવારમાં માતમ છવાયો છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસી સીસીટી ફૂટેજ ના આધારે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!