સમાચાર

આગામી બે દિવસ સૌરાષ્ટ્રમાં વરસાદને લઈને માર્કેટ યાર્ડમાં અપાયું એલર્ટ, ભારે વરસાદની આગાહી…

અરવલ્લીનું હવામાન વિભાગની આગાહી મુજબ તંત્ર એલર્ટ જોવા મળી રહી છે. સુરત જિલ્લામાં કોમર્સ ની વરસાદ ની આગાહી કરવામાં આવી છે. ખેડૂતોનો ભાગ બગડે નહીં તે માટે તંત્ર દ્વારા જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે. દેશભરમાં આજકાલ વિચિત્ર હવામાન જોવા મળી રહ્યું છે તો કેટલીક જગ્યાએ ગરમી પણ વધી રહી છે. તો રાજ્યમાં ભારે વરસાદ અને હિમવર્ષા નું એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાતના વિવિધ વિસ્તારોમાં માવઠાની લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેને ખાસ કરીને ખેડૂતો ચિંતામાં મુકાયા છે. અરવલ્લી અને સુરતમાં હવામાન વિભાગની આગાહીને પગલે તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે. અરવલ્લી પંથકમાં કોમર્સની વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તારીખ 4 થી લઈને 6 માર્ચ બે દિવસની વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

જિલ્લા રજીસ્ટાર તમામ ખેતીવાડી બજાર સમિતિના સેક્રેટરી અને ચેરમેનને સાવચેતી રાખવા ની જાણ કરાય છે. માર્કેટ યાર્ડમાં આવેલા પાકને વ્યવસ્થિત રીતે સાચવવા માટે પણ જાણ કરવામાં આવી છે. ત્યારે કોમર્સની વરસાદની આગાહીને લઈને તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે.તંત્ર દ્વારા ખેડૂતોને સાવચેતી રાખવા માટેની અપીલ કરવામાં આવી છે. ખેડૂતોને આપણી કરેલા પાક સલામત સ્થળે ખસેડવાની પણ અપીલ કરવામાં આવી છે.

ખેડૂતોના પાક બગડે નહીં તે માટે તંત્ર દ્વારા જરૂરી સુચનો કરાય છે. ગુજરાતમાં ધીમે ધીમે ઉનાળાની શરૂઆત થઈ રહી છે. ત્યારે વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે. જ્યારે બપોર બાદ ભારે ગરમીનો અહેસાસ પણ થાય છે, એટલે કે હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં માવઠાને લઈને મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યમાં ફરી એકવાર કોમર્સની વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત ની આગાહી મુજબ માવઠાની તીવ્રતા ઓછી હશે ધીમીધારે વરસાદ નહીં પડે પરંતુ આ વરસાદ 60 થી 70% ને આવરી લેશે તો હોળીના તહેવારોને પણ ગણતરીના દિવસો બાકી છે. ત્યારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *