કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય, રોજિંદા જીવનમાં કામમાં આવતી આ વસ્તુ થઈ જશે બંધ, જાણો.

કેટલીક ચીજો આપણા જીવનનો એટલો મહત્વનો હિસ્સો બની જાય છે કે, આપણે જાણતા હોઈએ કે તે આપણા માટે લાંબા ગાળે ખૂબ નુકસાનકારક હોય છે. તો પણ આપણે તેને છોડી શકતા નથી, પણ ઘણી ચીજો એવી પણ હોય છે. જે આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે, પરંતુ સાથે સાથે આપણી આસપાસના સમાજ અને દેશ માટે પણ એ નુકસાનકારક હોય છે.

ત્યારે છેલ્લા સમયે સરકાર લેવા પગલાં લેવાની ફરજ પડે છે, જેને કારણે એ વસ્તુ આપોઆપ વપરાશમાં ઓછી કે બંધ થઈ જાય આજે આપણે વસ્તુ ની વાત કરીએ છીએ કે, જે આપણે આપણા જીવનમાં ડગલેને પગલે વાપરતા હોઈએ છીએ.

જે આપણા માટે ખૂબ જ નુકસાનકારક હોય છે તો સરકારે તેના પર પ્રતિબંધ લગાવવા જઈ રહી છે.પ્લાસ્ટિક આપણે રોજિંદા જીવનમાં કેટલું સામાન્ય બની ગયું છે કે, આપણે લગભગ દરરોજ કલાકમાં એક વાર તો ઉપયોગ કરતાં હોઈએ છીએ.

પ્લાસ્ટિક માં રાખેલ વસ્તુ લાંબા સમય સુધી કંઈ થતું નથી. તેમાં રાખેલી વસ્તુ ને ઉપયોગ કરી શકાય છે. પરંતુ પ્લાસ્ટિક આપણા પર્યાવરણ માટે ખૂબ જ નુકસાન પહોંચાડે છે, માટે હવે સરકારે જાહેરાત કરી છે કે, 2022 સુધી માં સિંગલ યુઝ પ્લાસ્ટિક એટલે કે જેની ઉપર એક જ વાર ઉપયોગ થઇ શકે તેવું પ્લાસ્ટિક દેશમાંથી દૂર કરવામાં આવશે.

પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ માટે સરકારે વ્યવસ્થા કરી છે કે, હવે પ્લાસ્ટિક બનાવતી કંપનીએ તેને રિસાયકલ કરવા ની પણ વ્યવસ્થા કરવાની હોય છે અને સરકાર તેમાં સપોર્ટ કરવાનું રહેશે.

એના માટે તેમને પ્રોડક્ટ ની નીચે બાય-બેક એટલે કે તમે એ જ વસ્તુ પાછી કઈ રીતે આપી શકો છો. તેની થોડી માહિતી એટલે કેટલા રૂપિયા માં તે કંપની પ્લાસ્ટિકનો કચરો લે છે, તેવી માહિતી પણ આપવાની રહેશે. જેથી તમે તેને ફરી વેચી શકો અને કંપની તેને ફરી રિસાયકલ કરી શકે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *