Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ખેડૂતો માટે ગુજરાત સરકારે લીધો મહત્વનો નિર્ણય, હવે ખેડૂતોને મળશે બમણો લાભ, કરી મોટી જાહેરાત - GUJJUFAN

ખેડૂતો માટે ગુજરાત સરકારે લીધો મહત્વનો નિર્ણય, હવે ખેડૂતોને મળશે બમણો લાભ, કરી મોટી જાહેરાત

યોજનાના કર્મીઓ માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ખેડૂત મિત્રો ના કન્ટીજન્સી ખર્ચ અને ચુકવણી કરવામાં આવી છે. ડબલ મંજૂરી થયેલી જગ્યાઓ પર પગાર વધારા નો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ ઉન્નતિ યોજના અંતર્ગત એગ્રીકલ્ચર સ્ટેશન હેઠળ આત્મા યોજના ની મોડીફાઇડ ગાઈડ લાઈન 2018માં મંજૂર કરીને રાખજો.

અને આત્માની રિવાઇઝ્ડ ડિઝાઇન2018 પ્રમાણે અમલીકરણ કરવાનું જણાવ્યું છે જે સંદર્ભે ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર પુરસ્ક્રૂત સપોર્ટ એક્ઝામ પ્રોગ્રામ ફોર રિફોર્મ યોજના

અંતર્ગત કામ કરતાં કરાર આધારીત કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મંત્રી રાઘવજી પટેલે ઉમેર્યું હતું કે ખેડૂત મિત્ર ના કન્ટીજન્સી ખર્ચ રૂપિયા 6,000 ના બદલે 12 વાર્ષિક તેમજ લોક ટેકનોલોજી મેનેજર નામ માં વેતનમાં 25000 ને બદલે 30,000 અને

આ હિતકારી નિર્ણયના પરિણામે રાજ્યમાં આત્મા યોજના ની વિવિધ જગ્યાઓ પર કામ કરતા કર્મચારીઓ પગાર વધારા નો પ્રશ્ન હલ થયો છે.

કરાર આધારીત કર્મીઓના વેતનમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા અદ્યતન ગાઈડલાઈન મુજબ આત્મા પ્રોજેક્ટ હેઠળ કરાર આધારીત માનવ માટે 10 ટકા ઇજાફાની જોગવાઈ કરવામાં આવી છે.

જેને અનુસરીને ગુજરાત સરકાર દ્વારા આત્મા પ્રોજેક્ટ હેઠળ કરાર આધારિત જગ્યા ઉપર કામ કરતાં સ્ટેટ કો-ઓર્ડીનેટર નાયબ નિયામક ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર ના પગાર માં ઘણા વર્ષોથી પડતર 10% મંજૂર કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *