મોદી સરકારે લીધો મહત્વનો નિર્ણય, આ તારીખથી દેશમાં આ વસ્તુ નહિ વેહેચી શકો, જાણો
કેન્દ્ર સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિક ના રૂપમાં ચિન્હિત કરવામાં આવેલ પ્લાસ્ટિકના ઉત્પાદન આયાત, સંગ્રહ, વિતરણ, વેચાણ અને ઉપયોગ પર પાબંધી લગાવી દીધી છે. આ શ્રેણીમાં પ્લાસ્ટિક થી બનેલી મીઠાઈ ના ડબ્બા પર અને સિગારેટના પેકેટ ચઢાવાતા પ્લાસ્ટિકને પણ સમાવેશ થાય છે.
1 જુલાઈ, 2022 થી પોલિસ્ટરીન અને લવચીક પોલિસ્ટરીન સહિતના સિંગલ યુઝ પ્લાસ્ટિક ના ઉત્પાદન આયાત, વિતરણ, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ રહેશે.
પ્લાસ્ટિકની દડી યુક્ત ઈયર બડ, પ્લાસ્ટિકના બૂલુન સ્ટી,ક પ્લાસ્ટિકના ધ્વજ, લેલી પોપ,અને આઈસ્ક્રીમની દાંડીઓ, ડેકોરેશન થરમોકોલ, પ્લેટ, ચશ્મા ,કાતરી જેમકે કાંટોછરી, ચમચી, મીઠાઈ ના ખાનામાં વપરાતું પ્લાસ્ટિક,100 માઈક્રોનથી ઓછી જાડાઈના પ્લાસ્ટિક અથવા પીવીસી પર પ્રતિબંધ મુકવામાં આવશે.
12 ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવેલ સૂચના પ્રમાણે સામાન લઈ જવા માટે ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટિક બેગ ની જાડાઇ 30 સપ્ટેમ્બર 2021 થી 50 માઈક્રોન થી વધારે અને 75 માઇક્રોન કરવામાં આવશે અને 31 ડિસેમ્બર 2020 જાડા 120 માઇક્રોન કરવામાં આવશે.
પ્લાસ્ટિક થી પર્યાવરણ ને ખુબજ નુકશાન થાય છે, તેમજ ગંભીર બીમારીઓ પણ ઉત્પન્ન થાય છે. પર્યાવરણ મંત્રાલય પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે, ધીમે ધીમે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો જોઈએ, જેના કારણે પર્યાવરણ દૂષિત થતું અટકે.
પર્યાવરણની જાળવણી કરવી આપણો મૂળભૂત અધિકાર છે. પર્યાવરણ થી હવા શુદ્ધ બને છે અને લોકોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!