નરેશ પટેલને રાજકારણમાં જોડાવાની ચર્ચા વચ્ચે આનંદીબેન પટેલે ફરી ગુજરાતની મુલાકાતે

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવશે. એક મહિનામાં બીજી વાર આનંદીબેન પટેલ ગુજરાતની મુલાકાત લેશે. આવતીકાલે અમદાવાદ શાળાના લોકાર્પણ કાર્યક્રમમાં હાજર રહેશે. એક મહિનામાં આનંદીબેન પટેલની બીજીવાર ગુજરાતની મુલાકાત રહેશે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે.

એ મહત્વનું છે કે, છેલ્લા એક મહિનામાં આનંદીબેન પટેલ બીજીવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આમ હાલ રાજ્યમાં આગામી ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય હલચલ વધી રહી છે.

એ મહત્વનું છે કે, આનંદીબેન પટેલ આવતીકાલે અમદાવાદમાં શાળાના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેમજ અમદાવાદ મહાનગર પાલિકાના કાર્યક્રમમાં પણ આનંદીબેન પટેલ હાજર રહેશે.

તેમજ અમિત શાહના સંસદીય વિસ્તારમાં સ્કૂલ લોકાર્પણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રશાંત કિશોરની ટીમે ગુજરાતમાં ચૂંટણીલક્ષી કામ કર્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ રાજકીય હલચલ વધી રહી છે.  તેની વચ્ચે કોંગ્રેસના રણનીતિકાર પ્રશાંત કિશોરની ટીમ ગુજરાતમાં ધામા નાખ્યા છે.

એ મહત્વનું છે કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને પ્રશાંત કિશોરે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આમ એપ્રિલના પ્રથમ સપ્તાહમાં પ્રશાંત કિશોરની ટીમ ગુજરાત પહોંચી ગઈ છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *