નારાજ નીતિન પટેલે કંઈક એવું કર્યું કે, રાજકારણમાં આવ્યો મોટો ભૂકંપ..

ગુજરાતના મુખ્યમંત્રી સાથે નવું મંત્રીમંડળ તો રચાઈ ગયું પણ આવનાર પડકાર અને સિનયરો નારાજગી હવે દેખાઈ રહી છે. તેમાં ખાસ કરીને બહાર ભલે નેતાઓ ભાજપ હાઈ કમાન્ડે રીપીટ ના નિર્ણયને હસતા મોઢે સ્વીકારી રહ્યા હોય, પણ અંદર ખાને તેઓની નારાજગી દેખાઈ રહી છે. નીતિન પટેલ મીડિયા સાથેની વાતચીતમાં વારંવાર કહે છે કે, તેઓ નારાજ નથી.

પણ રાજકારણમાં બોલવા અને ચાલવા ના જુદા જુદા હોય છે. તે વાત બધા જાણે છે. મંત્રી માંથી પણ થયેલી બાદબાકીથી કોઈ તો વસો જણાઈ આવે છે. તેથી જ નીતિન પટેલે પોતાના હોમટાઉન માં પીએમ મોદી જન્મદિવસ ની મોટી ઉજવણી માં ગેરહાજર રહ્યા કારણ પણ હોઈ શકે છે.

પરંતુ ગુજરાતના રાજકારણમાં અત્યારે ઉભી થયેલી સ્થિતિને જોતા નીતિન પટેલ હાજર ન રહેતા અનેક તર્ક-વિતર્ક લગાવી રહ્યા છે.

રીસામણાં તો થયા છે, પણ કોણ હોળીનું નાળિયેર બને. તેની સૌથી કોઈ સિનિયર મંત્રીઓની આ જોઈ રહ્યા છે. હાલ તો ઘર ભેગા થયેલા મંત્રીઓ કાર્યક્રમમાં જવાનું પણ ટાળી રહ્યા છે.

મીડિયા સમક્ષ પોતાની ચાલવાથી બચી રહ્યા છે હાલ તો ગુજરાતમાં એક જ વાતની ચર્ચા થઈ રહી છે કે, નીતિન પટેલ નારાજ નથી.

તો હોમટાઉન મહેસાણામાં પીએમ મોદીના જન્મદિવસ કાર્યક્રમમાં તેઓ ગેરહાજર રહ્યા હતા. આ ઉજવણી સમારોહમાં નીતિન પટેલની સુચક ગેરહાજરી જોવા મળી હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *