નારાજ નીતિન પટેલના નાં મોટા આક્ષેપો, કહ્યું કે જે લોકો ભાજપમાં આવ્યા તે સત્તા..
રાજીનામા બાદ નીતિન પટેલ મહેસાણા પહોંચ્યા હતા જ્યાં તેમને ફટાકડા ફોડીને સ્વાગત કરવામાં આવ્યું હતું. મહેસાણા મતદારો વચ્ચે પહોંચેલા નીતિન પટેલે નિવેદન આપ્યું છે કે, તેમણે કહ્યું કે, જે લોકો ભાજપમાં આવ્યા તે સત્તા નો લાભ લેવા માટે આવ્યા છે. જો કે નીતિન પટેલના રાજીનામા બાદ સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની અફવાઓ ચાલી રહી છે.
જેમાં કહેવામાં આવ્યું હતું કે, તેઓ ભાજપમાં સામેલ થશે કોઈ કહેતું હતું કે તેઓ નવી પાર્ટી બનાવશે. જોકે આ તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકતાં તેમણે કહ્યું કે, હું રાજકારણમાં છું, ક્યાં ગોઠવણ કરતો નથી.
તેમને કહ્યું કે મેં તો બધું ભગવાનને સોંપી દીધું છે. આ ઉપરાંત નીતિન પટેલે આકરા પ્રહાર કરતા કહ્યું કે, મારામાં હોય તેવા વિભીષણ અને મંત્ર હોય જ આપણા જિલ્લામાં પણ ઘણા લોકો ખુશ થયા હશે.
જો કે આ પહેલા તેમની વાતચીતમાં જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં ગુજરાતના પ્રથમ વખત એવો પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમાં ભાજપના નવ નિર્ણયના કારણે જુના મંત્ર અને કેબિનેટ સ્થાન આપવામાં આવ્યું નથી.
અનો કેટલો ફાયદો થશે. તે ભવિષ્યમાં સામે આવશે નવા મંત્રીઓ પાસે સવા વર્ષ જેટલો સમય બચ્યો છે. તેમની સામે અનેક પડકારો છે. નવા મંત્રીઓએ ટૂંક સમયમાં બધા જ કામ કરવાના રહેશે.
તેમને જણાવ્યું કે જો હું અત્યારે પણ મહેસાણાનું ધારાસભ્ય જો કડી અને મહેસાણા મારા જૂના-નવા વિધાનસભા વિસ્તારના વિકાસના કામો આગળ ધપાવવાનું રહેશે.
હું 25 વર્ષથી ધારાસભ્ય છું અને 18 વર્ષ વધુ સમયથી મંત્રી છું ભાજપમાં અનેક પ્રકારની જવાબદારી સંભાળી છે.
આખા ગુજરાતમાં દરેક જ્ઞાતી અને સમાજના પ્રશ્નો અને સમસ્યાઓનું નિરાકરણ અને અમારી સરકારે કરેલી પ્રજાની કામગીરી સુધી પહોંચાડવાનું કામ અમે કરી રહ્યા છીએ.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!