Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ફરી એક વાવાઝોડાનું સંકટ ! રાજ્યમાં આ તારીખે ફૂકાશે ભારે પવન, આ વિસ્તારોને કરાયા એલર્ટ - GUJJUFAN

ફરી એક વાવાઝોડાનું સંકટ ! રાજ્યમાં આ તારીખે ફૂકાશે ભારે પવન, આ વિસ્તારોને કરાયા એલર્ટ

હાલમાં વાતાવરણ ઠંડુ બની ગયું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા જણાવ્યું હતું કે, આગામી સમયમાં ઠંડીનું જોર ઘટશે. પાંચથી છ દિવસ કડકડતી ઠંડી રહેશે. ત્યારબાદ ઠંડીમાં થોડો ઘટાડો થશે અને સૂકો પવન ફૂંકાતા લઘુતમ તાપમાન વધ્યું છે. આગામી ત્રણ દિવસ સુધી ઠંડી રહેશે અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન ઠંડીનું જોર વધ્યું છે.

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અમુક વિસ્તારમાં નહિવત વરસાદ રહેશે અને અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના પણ વ્યકત કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં ઠંડીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો ત્યારે આગામી સમયમાં ઠંડીનું પ્રમાણ ઓછું થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ વખતે ચોમાસું સારું રહ્યું છે. તેમજ આગામી દિવસમાં આ વાતાવરણમાં પલટો આવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે પવન ફૂંકાવા ને લઈને એક મોટી આગાહી કરવામાં આવી છે. ગુજરાતના મુખ્ય વિસ્તારોમાં એલર્ટ પણ જારી કરી દેવામાં આવ્યું છે.

ભારે પવનને કારણે હવામાન વિભાગે એલા પણ જારી કરી દીધું છે. ત્યારે હવા દ્વારા કહેવામાં આવ્યું છે કે, રાજ્યમાં ભારે પવન ફૂંકાશે તેવી આગાહી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *