અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા ફરી એક વાત ગુજરાતની મુલાકાતે આવવાના છે.વડોદરા હરિધામ સોખડાના હરિપ્રસાદ સ્વામી નો ગઈકાલે અક્ષરવાસ થયો હતો. તેમના પાર્થિવ દેહ હરિધામ સોખડા ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યા છે.
તેમના પાર્થિવ દેહને ના દર્શન માટે અનેક મહાનુભાવો આવી રહ્યા છે. હરિપ્રસાદ સ્વામી નો ગઈકાલે અક્ષર વાસ થયો હતો. આવતીકાલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ તેમના પાર્થિવ દેહને ના દર્શન કરવા માટે આવવાના છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ પણ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું.
આમ અનેક મોટા-મોટા મહાનુભાવ પણ તેમના પાર્થિવ દેહને ના દર્શન કરવા માટે આવ્યા હતા. મોટા મોટા ઉદ્યોગપતિઓ પણ દર્શન કરવા માટે આવ્યા હતા. હરિધામ સોખડાના હરિપ્રસાદ સ્વામી નો અક્ષર વાસ થતાં લોકોએ દુઃખ વ્યક્ત કર્યું હતું.
શુક્રવારે મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હરીપ્રસાદ સ્વામીના પાર્થિવ દેહના દર્શન કરવા આવશે. ૩૧ જુલાઈના રોજ નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલ અને ૧ ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી શ્રી હરિપ્રસાદ સ્વામીના દેહ ના દર્શન કરવા આવશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!