Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
કોંગ્રેસ પ્રભારી નીમાયા, હવે પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતા તરીકે આ બે દિગ્ગજ નેતાનું નામ ચર્ચામાં.. - GUJJUFAN

કોંગ્રેસ પ્રભારી નીમાયા, હવે પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતા તરીકે આ બે દિગ્ગજ નેતાનું નામ ચર્ચામાં..

કોરોના ના કારણે રાજીવ સાતવા નિધન બાદ ખાલી પડેલા સામે કોંગ્રેસ હાઇકમાન્ડે રાજસ્થાન ના આરોગ્ય મંત્રી ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રભારી પદે નિયુક્તિ કરી હતી.ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસ સતાધાર નો સામનો કરી રહી છે. જ્યારે હાઇ કમાન્ડે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતૃત્વમાં પરિવર્તન કરવાનું મન બનાવ્યું છે.

પરિણામે પ્રદેશ પ્રભારીની નિયુક્તિ બાદ હવે ટૂંક સમયમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને વિધાનસભા વિપક્ષના નેતા નામની પણ જાહેરાત થવાની શક્યતા છે.

કોંગ્રેસ હાઇકમાન્ડે શર્માને ગુજરાતમાં કોંગ્રેસના નવા પ્રાણ ફુંકવા ની જવાબદારી સોંપી છે. સૂત્રોના અનુસાર નવનિયુક્ત પ્રદેશ પ્રભારી શહેરમાં શનિવારે અમદાવાદ આવશે. અને તેમના પદભાર સંભાળશે.

નવા પ્રદેશ પ્રભારી ના સ્વાગત નવી કોંગ્રેસે તૈયારીઓ પણ કરી છે. હાઈકમાન્ડે ગુજરાત કોંગ્રેસના નેતાઓને અંધારામાં રાખી એક સર્વે હાથ ધર્યુ હતું.

જેમાં એવા ચોંકાવનારા તારણો આવ્યા હતા કે, ગુજરાત કોંગ્રેસના સીનિયર નેતા કોંગ્રેસને ડુબાડી રહ્યા છે. આ સમગ્ર રણનીતિની ચર્ચા કરવા આજે રઘુ શર્મા દિલ્હી પહોંચ્યા છે.

અને તેઓએ કમાણી સાથે સમગ્ર મુદ્દે ચર્ચા વિચારણા કરશે. શનિવારે રઘુ શર્મા અમદાવાદ આવશે અને પ્રદેશ કોંગ્રેસના નેતા ઉપરાંત તમામ મોરચા અને વિવિધ શહેરના પ્રમુખ અને સંગઠનના નેતાઓ સાથે વિસ્તૃત ચર્ચા વિચારણા કરશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *