સમાચાર

દહેજ ખાતે કામદારોના સમર્થનમાં પહોંચ્યા AAP ના મહિલા કોર્પોરેટર, ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે…

ગુજરાત રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. અને વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષો તૈયારીઓ શરૂ કરી દીધી છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને બરાબરને ટક્કર આપવા માટે આમ આદમી પાર્ટી તમામ બેઠક પર પોતાના ઉમેદવારો ઉભા કરશે અને આમ આદમી પાર્ટીને દિવસેને દિવસે વર્ચસ્વ વધી રહ્યું છે.

તેમજ અલગ અલગ જિલ્લા, તાલુકા અને શહેરો ના અને સામાજિક કાર્યકરો અને રાજકીય જેમ કે ભાજપ અને કોંગ્રેસના હજારોની સંખ્યામાં નેતાઓ દિવસેને દિવસે આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ભાજપને ટક્કર આપે તેવું લાગી રહ્યું છે.

ત્યારે આજરોજ ભરૂચના દાહોદ ખાતે વેલસ્પન‌ કંપની સામે ન્યાય માટે ધરણા પ્રદર્શન કરી રહેલા કામદારોના સમર્થનમાં આમ આદમી પાર્ટી ના કોર્પોરેટર અને નાની વયના કોર્પોરેટર પાયલ સાકરીયા વોર્ડ નંબર 16 ના સુરત ના કોર્પોરેશન પહોંચ્યા હતા.

આ ઉપરાંત પાયલ સાકરીયા જણાવ્યું હતું કે 400થી વધારે કર્મ ત્યારે છેલ્લા 39 દિવસથી ધરણા કરી રહ્યા છે અને ન્યાય માંગી રહ્યા છે. ત્યારે ૪૦૦થી વધુ કામદારો ના સમર્થન આપવા માટે આમ આદમી પાર્ટીના યુવા કોર્પોરેટર પાયાલ સાકરીયા કંપની એ પહોંચ્યા હતા.

પાયલ સરકારે જણાવ્યું હતું કે કંપનીના આ કામદારો સાથે સરકાર પણ નથી. અને ક્યાંથી હોય એ કામદારો ભાજપને નહીં આપી શકે પરંતુ કંપનીઓ ને ફંડ આપી શકે પરંતુ કંપનીનઓ ફંડ આપી શકે છે. કંપની દ્વારા ભાજપ કોર્પોરેટ ને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઇ ધારાસભ્ય મદદે આવ્યું નહિ.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *