Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
બંગાળની ખાડીમાં મજબૂત લો પ્રેસર સિસ્ટમ સક્રિય થતા, આ તારીખે કડાકા ભડાકા સાથે મેઘરાજા બોલાવશે ધબડાસટી - GUJJUFAN

બંગાળની ખાડીમાં મજબૂત લો પ્રેસર સિસ્ટમ સક્રિય થતા, આ તારીખે કડાકા ભડાકા સાથે મેઘરાજા બોલાવશે ધબડાસટી

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં સારા વરસાદને લઈને અંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે. આજથી ભારે વરસાદનો સમયગાળો શરૂ થઈ શકે છે. રાજ્યમાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 30 જુલાઈ થી 7 ઓગસ્ટ સુધી મેઘાલય, નાગપુર, મણીપુર, મિઝોરમ, ત્રિપુરામાં ભારે વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ બે ઓગસ્ટ સુધી દિલ્હી તેમજ પશ્ચિમ બંગાળના અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે બીજી તરફ દિલ્હીના મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી આસપાસ રહેવાનો અંદાજ છે.

ત્યારે હિમાચલમાં પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જ્યારે ખાનગી હવામાન એજન્સી દ્વારા કાશ્મીર માં આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી દેખાઈ રહી છે. તેવું જણાવવામાં આવ્યું છે ઉતરાખંડ અને ઓરિસ્સામાં આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે હાલ તો વરસાદ એ વિરામ લીધો છે. પરંતુ આગામી દિવસોમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થશે. તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. ઓગસ્ટ મહિનાના પ્રથમ અઠવાડિયામાં જ સારો એવો વરસાદને લઈને હવામાન વિભાગે એંધાણ વ્યક્ત કર્યા છે.

ગુજરાત અને રાજસ્થાનમાં વરસાદનું જોર વધ્યું છે. પરંતુ આગામી દિવસોમાં પણ વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે હવામાન એજન્સીઓ દ્વારા અનેક અધિકારીઓ ને રજા રદ કરી દેવામાં આવી છે.

પશ્ચિમ બંગાળના અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.  હવામાન વિભાગ દ્વારા રાજસ્થાન સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં વરસાદનું જોર વધવાને લઈને સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *