Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
વિશ્વ બજારમાં એરંડાના ભાવ પહોંચ્યા આસમાને, ભાવમાં એક સાથે થયો મોટો ધરખમ વધારો - GUJJUFAN

વિશ્વ બજારમાં એરંડાના ભાવ પહોંચ્યા આસમાને, ભાવમાં એક સાથે થયો મોટો ધરખમ વધારો

આ વર્ષે દરેક માર્કેટયાર્ડમાં એરંડાના ભાવ ખૂબ સારા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. એરંડાના ભાવ ખૂબ સારા એવા બોલાતા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. એ.પી.એમ.સી માર્કેટ યાર્ડ એરંડાના ભાવ માં તેજી જોવા મળી રહી છે. દરેક માર્કેટ યાર્ડ માં સારા એવા ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

રાજકોટ માર્કેટ યાર્ડના એરંડા ના ભાવ 1225 રૂપિયાથી લઈને 1400 રૂપિયા સુધી પહોંચી ગયા છે. દરેક માર્કેટયાર્ડમાં એરંડાની જણસ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહી છે.

અને બોરીની આવક થતા નિષ્ણાંતોએ માલનો યોગ્ય સંગ્રહ કરવા માટેની વ્યવસ્થા પણ શરૂ કરી દીધી છે. જામનગરના માર્કેટયાર્ડમાં એરંડાના ભાવ 1100 રુપીયા થી લઈને 1390 રૂપિયાને પાર પહોંચી ગયા છે.

એરંડાના ભાવ 1230 રૂપિયાથી લઈને 1400 રૂપિયાની પહોંચી ગયા છે. ગોંડલના માર્કેટ યાર્ડના એરંડા ના ભાવ 1201 રૂપિયાથી લઈને 1350 રૂપિયાને પાર પહોંચી જતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

જૂનાગઢના માર્કેટમાં એરંડાના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મોરબીના માર્કેટમાં એરંડાના ભાવ 1100 રૂપિયાથી લઈને 1350 રૂપિયા ને પાર પહોંચી ગયા છે.

બોટાદના માર્કેટ યાર્ડ એરંડાના ભાવ 1150 થી લઈને 1350 રૂપિયા સુધી જોવા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. માર્કેટયાર્ડ માં સારા એવા ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *