Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
દિવાળી નજીક આવતા સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ પહોંચ્યા 3000 રૂપિયા ને પાર, 1 ડબ્બાનો જાણો નવો ભાવ - GUJJUFAN

દિવાળી નજીક આવતા સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ પહોંચ્યા 3000 રૂપિયા ને પાર, 1 ડબ્બાનો જાણો નવો ભાવ

રાજ્યમાં દિવાળી પહેલા ખાદ્યતેલના ભાવમાં ટોચિંગ વધારો થઈ રહ્યો છે સિંગતેલના ડબ્બાના ભાવમાં 50 રૂપિયા નો વધારો અને કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં 30 રૂપિયાનો વધારો થયો છે. દિવાળી જેવા તહેવાર નજીક આવતા ખાદ્યતેલના ભાવમાં વધારો થતા લોકોમાં મુશ્કેલી જોવા મળી રહી છે. આવી રીતે વધતા ભાવ રહેશે તો તહેવારો ઉજવવા મુશ્કેલ બનશે.

રાજ્યમાં દિવાળી પહેલા ભાવમાં વધારો થયો છે. સીંગતેલના ડબ્બાના ભાવે 50 રૂપિયાનો અને કપાસિયા તેલના ડબ્બાના ભાવે રૂપિયા નો વધારો થયો છે. જે સીંગતેલના ડબ્બા ના ભાવ 3000 પહોંચ્યા છે અને કપાસિયા તેલના ભાવ 2500 રૂપિયા પહોંચ્યા છે.

તહેવારોની સિઝનમાં તાજેતરના માંગમાં વધારો થતા ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ફરી એક વર્ષના ડબ્બાનો ભાવ 3000 રૂપિયા ને પાર પહોંચવાની સપાટી જોવા મળી રહ્યો છે. 2950 રૂપિયા થઈ ગયા છે. જેમાં 100 રૂપિયા નો વધારો થયો છે.

વેપારીએ જણાવ્યું હતું કે સોમવારે આણંદ શહેરમાં ઉઘડતા બજારમાં સીંગતેલનો જુનો ભાવ 3,000 હતો, જે વધીને 3050 થઈ ગયો છે. જેમાં કપાસિયા તેલનો જુનો ભાવ 2450 રૂપિયા હતો જે વધીને 2,500 થઈ ગયો છે.

વેપારીઓનું માનવું છે કે, હજુ પણ વધારો થશે વિશ્વ બજારમાં સીંગતાના કપાસિયા તેલની માંગ વધતા ભવમાં વધારો નોંધાઈ શકે છે. તહેવારોની સિઝન નજીક આવી રહી છે. ત્યારે સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *