Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
સાતમ આઠમ અને રક્ષાબંધન જેવા મોટા તહેવાર નજીક આવતા ખાદ્યતેલના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 1 ડબ્બાનો નવો ભાવ - GUJJUFAN

સાતમ આઠમ અને રક્ષાબંધન જેવા મોટા તહેવાર નજીક આવતા ખાદ્યતેલના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 1 ડબ્બાનો નવો ભાવ

ફરી એકવાર ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થતાં મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટમાં સિંગતેલના ભાવમાં 70 રૂપિયાનો ઘટાડો થયો છે. એક સાથે સિંગતેલના ભાવમાં 60 રૂપિયાનો ઘટાડો થતાં ગૃહિણીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેના નવા ડબ્બા નો ભાવ 2560 રૂપિયા થયો છે. જ્યારે કપાસિયા તેલના ભાવમાં 220 રૂપિયાનો ઘટાડો થતાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

રાજકોટમાં સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળતા ગૃહિણીઓ માં ખુશીની લહેર જોવા મળી રહી છે. જ્યારે કપાસિયા તેલના ભાવમાં છેલ્લા સાત દિવસના 220 રૂપિયા નો ઘટાડો નોંધાયો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સતત ખાદ્ય તેલના ભાવમાં વધારો થતો જોવા મળ્યો હતો. સીંગતેલ અને કપાસિયા તેલ ની સાથે મકાઈ અને તેલના ભાવમાં પણ વધારો થયો હોવાના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું હતું, પરંતુ હાલ રાહતના સમાચાર સામે આવી રહ્યા છે.

અને કપાસિયા તેલના ભાવમાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. વિશ્વ બજારમાં  તેલના ભાવોમાં ફરી એકવાર ઘટાડો નોંધાયો છે. આજે પામેલ ના ભાવમાં ઘટાડો નોંધાયો છે. ભાવમાં ઘટાડો થતા ગૃહિણીઓ માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે.

જીવનની દરેક વસ્તુના ભાવ વધી રહ્યા છે. ત્યારે ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થતાં મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર ખાદ્યતેલના ભાવ કાબૂમાં લેવા માટે સતત પ્રયાસ કરી રહી છે.

સીંગતેલ અને કપાસિયા તેલ સહિત પામ ઓઇલના ભાવમાં નહિવત ઘટાડો નોંધાયો છે. અનાજ, કઠોળ, પેટ્રોલ-ડીઝલ સહિત અનેક ચીજ-વસ્તુઓના ભાવમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. તેવામાં વિશ્વ બજારમાં ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *