નવરાત્રી નજીક આવતા સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં થયો ઘટાડો, જાણો એક લીટર તેલનો નવો ભાવ

તહેવારોની સિઝન નજીક આવતા જ ફરી એકવાર ખાધ્ય તેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક બજારમં ભાવ ઘટાડાની અસર સ્થાનિક બજારમાં પણ જોવા મળી રહી છે. ક્યારે ફરી એકવાર સૌરાષ્ટ્રમાં ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. મોટા તહેવાર નજીક આવી રહ્યા છે. ત્યારે ફરી એકવાર ખાદ્યોતેલના ભાવમાં ઘટાડો નોંધાતા ગૃહિણીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

દેશમાં આયાત તેલમાં ઘટાડો થયો છે. વિદેશમાં તેલના ભાવમાં ઐતિહાસિક ઘટાડો થયો છે. આ ઘટાડા વચ્ચે પામોલીન ઓઇલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. વિદેશી બજારમાં ભાવ ઘટાડાની

અસર સરકારી રિફાઇનિંગ કંપનીઓ વાર્ષિક 2 મિલિયન ટન સોયાબીન અને 2 મિલિયન ટન સૂર્યમુખી તેલનું આયાત કવોટા જારી હોવાથી સોયાબીન તેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. જ્યારે ફરી એકવાર સીંગતેલના કપાસિયા તેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે.

વેપારી ટૂંક સમયમાં સીંગતેલના કપાસિયા તેલના ભાવમાં ઘટાડો કરશે. ખાજા તેલના ભાવ કાબુમાં લેવા માટે સરકાર સતત પ્રયાસ કરી રહી હતી. સીંગતેલ અને કપાસિયા તેલ છે. પામ ઓઇલમાં ઘટાડો થતાં ગૃહિણીઓમાં ખુશીને જોવા મળી રહી છે.

તહેવારો નજીક આવી રહ્યા છે. ત્યારે સીંગતેલ, કપાસિયા તેલ સહિત ખાદ્યતેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં સીંગતેલ અને કપાસિયાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. મોટા તહેવાર નજીક આવી રહ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *